નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!

મેં પણ આવુંજ વિચારી વહેલી નિવૃતિ લીધેલી છે અને ખૂબ જ મજા કરી છે અને રર્હ્યો છુ.મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. કામીની બહેન અને ગોવિંદ ભાઈ ધન્યવાદ!

‘અભીવ્યક્તી’

નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!

– કામીની સંઘવી

સચીન તેંડુલકરે આખરે નીવૃત્ત લઈ લીધી. તેની લાસ્ટ સ્પીચ લોંગ તો હતી જ; પણ સાથે સાથે લોંગ લાસ્ટીંગ પણ હતી. જીન્દગીની શરુઆત એટલે કે પાપા પગલી ભરતા જ જે કામ કર્યું હોય, તે કામ આમ છોડી દેતા જીવ કળીએ કળીએ કપાય તેમાં કશું અજુગતુ તો નથી જ; પણ અજુગતી વાત તે લાગી કે સચીને કહ્યું : ‘‘તેણે જીન્દગીમાં ક્રીકેટ સીવાય કશું કર્યું કે વીચાર્યું નથી એટલે તેને ખબર નથી પડતી કે હવે શું કરવું.’’ સચીન સ્ટાર છે. લોકો તેને ક્રીકેટનો ગૉડ કહે છે. પણ આ ગૉડ ખુદ પોતાના ભવીષ્ય વીશે અન્ધકારમાં છે. એટલે કે નીવૃત્ત થઈને શું કરવું. સુનીલ ગવાસ્કરની જેમ ક્રીકેટ કૉમેન્ટર બની જવું કે પછી રવી શાસ્ત્રીની જેમ માઈક લઈને મેદાનમાં ઉતરી પીચ તપાસતા–પ્રેઝેન્ટેશન સેરેમની હેન્ડલ કરતા પ્રેઝેન્ટર–કમ–એન્કર બની જવું. નો ડાઉટ સીચનને ઘણું ઘણું કામ મળી રહેશે, કારણ કે તે ક્રીકેટનો ગૉડ છે; પણ આશ્ચર્યની વાત એ છે…

View original post 1,153 more words

1 comments

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘નીવૃત્તી એ ઝીરો નહીં હીરો છે!’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

Leave a comment