અન્ધશ્રદ્ધાનો વેપાર

‘અભીવ્યક્તી’

–નાથુભાઈ ડોડીયા

આશ્ચર્યજનક વસ્તુ કે ઘટના અને અજ્ઞાનતાને કારણે અન્ધશ્રદ્ધા પેદા થાય છે. પરન્તુ શાસ્ત્રઅધ્યયન, તર્ક અને વૈજ્ઞાનીક અભીગમ દ્વારા જ્યારે તે સાચી જાણકારી પ્રાપ્ત કરે છે, ત્યારે તે અન્ધશ્રદ્ધામાંથી સ્વયમ્ મુક્ત થઈ જાય છે. પરન્તુ કેટલાક ચાલાક લોકો પોતાના સ્વાર્થ માટે સામાન્ય ભલીભોળી પ્રજાને કાયમી ધોરણે અન્ધશ્રદ્ધામાં જકડી રાખે છે અને આવકનો સારો એવો સ્રોત ઉભો કરે છે. એટલે આ ચાલાક લોકો અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ કરે છે. સેવાભાવી વ્યક્તી કે સંસ્થા ત્યાગભાવનાથી પોતાના નાણાં અને સમયનો વ્યય કરી લોકોને સાચી જાણકારી આપી; વ્યક્તી, સમાજ કે રાષ્ટ્રના ઉત્કર્ષ માટે સતત પ્રયત્ન કરે છે. ચાલાક લોકો જ્યારે અન્ધશ્રદ્ધાનો વેપાર શરુ કરે છે ત્યારે સૌથી પ્રથમ તેમાં આવક–જાવક–નફાનો હીસાબ મુકે છે. અને તેમાં સારો એવો નફો પ્રાપ્ત થતો હોય તો જ તે વેપારમાં જંપલાવે છે. અન્ધશ્રદ્ધાના વેપારમાં ઉત્પાદન અને સેવાનું વેચાણ થાય છે. મન્ત્રેલાં યન્ત્રો, માંદળીયાં, ગ્રહોના નંગની વીંટી, વાસ્તુ દોષનાશક કવચ, પીરામીડ, રુદ્રાક્ષ વગેરેનું ઉત્પાદન અને ભુત–પ્રેત નીવારણ તથા ફલીત જ્યોતીષ અંગેની…

View original post 1,344 more words

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s