બ્રેકિંગ ન્યુઝ

ગુજરાત સમાચારની 3, ફેબ્રુઆરી,2014ને સોમવારની આવૃતિમાં આવેલ આ જોક આપ સૌ મિત્રોને માણવી ગમશે !

બ્રેકિંગ ન્યુઝ
અરનબ ગોસ્વામીએ રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યૂ લીધા પછી તરત આવેલા ‘બ્રેકિંગ ન્યુઝ’…
‘અરબન ગોસ્વામીની બાળ- અત્યાચારના ગુના બદલ ધરપકડ થશે !’

2 comments

Leave a comment