શ્રીગોવિંદભાઈ, ખૂબ જ સરસ લેખ. દરેક માટે પ્રેરણાદાયી ! અભિનંદન !
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર રજુ થતી ‘અંગદાન’ની વાતો સાથે “India’s Best Dramebaaz” શોની વાર્તાવસ્તુને, સત્યઘટનાને અનાયાસે સાંકળી આ લેખ દ્વારા અત્રે એ જ સંદેશ આપવાનો હેતુ છે કે મૃત્યુ પછી ખોટા ક્રીયાકાંડો અને અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર આવીને જો સમાજ,‘અંગદાન’તરફ વળે તો કેટલાંય લોકોનેનવજીવન મળે છે. આવી વાતોનો ફેલાવો જુદી જુદી રીતે થતો રહેવો જ જોઈએ.
View original post 830 more words
આપ હમણાંથી નેટ પર દેખાયા નથી, અરવિંદભાઈ! સર્વ ક્ષેમકુશળ છે ને?
આપ જલદી ફરી પ્રવૃત્ત થાઓ તે શુભેચ્છાઓ!
LikeLike
વહાલા વડીલ અરવીન્દભાઈ,
‘અંગદાન’ અંગે અભીવ્યક્તીને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગો. મારુ
LikeLiked by 1 person