શ્રી ગોવિંદભાઈ ! ખૂબજ સુંદર લેખ અન્યોને પ્રેરણા મળે તેવો લેખ. મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર અને ધન્યવાદ !
જીવનદાન(Donate Life)
લોકોને જીવવા યોગ્ય અને બહેતર વીશ્વ બનાવવાના દૃઢ નીર્ધાર સાથે ડીસેમ્બર 4, 2014ના રોજ સુરતમાં ‘ડોનેટ લાઈફ’ની સ્થાપના કરવામાં આવી છે. આ બીન નફાકારક સ્વૈચ્છીક સંસ્થાના મુખ્ય બે હેતુઓ જોઈએ :
(1)કેડેવર ઓર્ગન ડોનેશન(બ્રેઈન–ડેડ વ્યક્તીનાઅંગદાન)ની આખી પ્રક્રીયાને સરળતાથી સમજાવીને ‘અંગદાન’ અંગે લોકજાગૃતી ફેલાવવી.
(2) ભારતભરમાં કીડની અને યકૃત જેવા અંગોના દરદીઓની નીષ્ફળતાની સંખ્યા અને ‘અંગદાન–દાતા’ઓની સંખ્યા વચ્ચેનો તફાવત ઓછો કરી, વધુમાં વધુ દરદીઓને નવજીવન અપાવવું.
ભારતમાં 20 લાખથી વધુ દર્દીઓ કીડનીની બીમારીથી પીડાય છે અને તેઓ કીડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. જેમાં દર વર્ષે 2 લાખ દર્દીઓનો ઉમેરો થાય છે. એની સામે વર્ષ દરમીયાન 4,000 કીડનીઓ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ પૈકી માત્ર 1 ટકો જ કેડેવેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. હૃદય, લીવર, સ્વાદુપીંડ અને નેત્ર સમ્બન્ધીત રોગોની સંખ્યા પણ આઘાતજનક છે. દર વર્ષે પાંચ લાખ લોકો ‘અંગદાન’ના અભાવે મૃત્યુ પામે છે. આ ચીન્તાજનક પરીસ્થીતીમાંથી…
View original post 843 more words