સાચું શ્રાદ્ધ આ રહ્યું…!

ખૂબ સરસ લેખ ! દિનેશભાઈ તથા ગોવિંદભાઈ ધન્ય્વાદ ! મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. આભાર !

‘અભીવ્યક્તી’

સાચું શ્રાદ્ધ આ રહ્યું…!

(જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો)

આ લખાય છે ત્યારે શ્રાદ્ધનું પર્વ ચાલે છે. હીન્‍દુઓ ગાય કાગડાને ‘વાસ’ નાખીને મૃત સ્‍વજનોને ભોજન જમાડે છે. પન્તુ સમાજમાં ઝીણવટથી અવલોકન કરશો તો જોઈ શકાશે કે દશમાંથી નવ ઘરોમાં વૃદ્ધો અનેક હાલાકી ભોગવી ભીની આંખે અને દુભાતા દીલે જીવતા હોય છે. કોઈએ તે અંગે વ્‍યંગમાં  લખ્‍યું  છે : ‘જીંદે બાપકો રોટી ન દઈયો… મરે બાદ પછતઈયો… મુઠીભર ચાવલ લેકે છપરે પર… કૌવે કો બાપ બનાઈયો!’ હમણા એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. એમણે કહ્યું : ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે છે એથી તે લેવા આવ્‍યો છું!’ અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો અમે એમની માને શાકમાર્કેટમાં મળ્‍યા હતા. અમે કાંઈ બોલીએ તે પહેલાં ખુદ માતાજી હાથમાં થેલી લઈને ત્‍યાં આવી પહોંચ્‍યા. તેમને જોઈ અમે પુછયું, ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે? માજી તો આ રહ્યાં તારી બાજુમાં..!’ મીત્રે માતાના ખભા…

View original post 854 more words

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s