ભ્રમને ભેદવાનાં ભયસ્થાન

શ્રી ગોવિંદભાઈ, શ્રી બી.એમ.દવે ભાઈનો આ લેખ મારાં વિચારો સાથે અદભૂત સામ્યતા ધરાવતો હોય શ્રી દવે ભાઈને ધન્ય્વાદ સાથે મારાં બ્લોગ ઉપર રી-ન્લોગ કરું છું. આભાર !

‘અભીવ્યક્તી’

07

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન

–બી. એમ. દવે

[ગત અંક : 06 (https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8/)ના અનુસન્ધાનમાં..]

તારીખ :12 ફેબ્રુઆરી, 1824ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે જન્મેલા મુળશંકર અંબાશંકર ત્રીવેદી નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત ભ્રમ ભાંગી ગયો. તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો ભ્રમ ભાંગી ગયો.

આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક મહર્ષી દયાનન્દ સરસ્વતી તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલીત અને સ્વીકાર્ય એવી મુર્તીપુજા અને બહુદેવવાદનો છેદ ઉડાડી દીધો હતો અને…

View original post 2,309 more words

Advertisements

2 comments

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘ભ્રમને ભેદવાનાં ભયસ્થાન’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s