પ્રગતીનો પાયો : શંકા…!

શ્રી હરેશભાઈના આ સુંદર લેખને મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. ધન્યવાદ અને આભાર !

અભીવ્યક્તી

પ્રગતીનો પાયો : શંકા…!

– હરેશ ધોળકીયા

આપણા ભારતીયોને જેટલો ઈતીહાસ કે પરમ્પરામાં રસ છે, તેટલો વીજ્ઞાનમાં રસ નથી દેખાતો. આપણે જેટલા શીવાજી, પ્રતાપ કે કોઈ ઋષીને ઓળખીએ છીએ, તેટલા ડૉ. સી. વી. રામન, રામાનુજમ કે જગદીશચન્દ્ર બોઝને નથી ઓળખતા. હમણાં ગણીતજ્ઞ રામાનુજમની શતાબ્દી ગઈ તેની આપણને જરા પણ ખબર નથી. પશ્ચીમનું જગત તેના પર ફીદા છે. રામાનુજમે બનાવેલ ગણીતનાં સુત્રો પર કામ કરે છે, અને આપણને આ રામાનુજમ કોણ હતા તેની જરા પણ પડી નથી. આપણને તો બીફ ખાવું કે નહીં કે બાર ડેન્સ ચાલવા જોઈએ કે કેમ એવી વ્યર્થ બાબતોમાં સમય બગાડવામાં રસ છે.

આપણી પ્રજાને વીજ્ઞાનમાં રસ નથી તેનું બીજું કારણ એ છે કે આપણને ક્યારે પણ શંકા કરતાં શીખવવામાં નથી આવતું. આપણને બાળપણથી શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપવામાં આવે છે. શ્રદ્ધા કેળવવાથી સારા ભક્ત થઈ શકાય (જો કે તે પણ શંકા છે!). પણ સારા વીજ્ઞાની તો ક્યારે ન થઈ…

View original post 1,040 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘પ્રગતીનો પાયો : શંકા…!’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s