જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?

શ્રી ગોવિંદભાઈ તથા શ્રી દીનેશ પંચાલભાઈ, આજે ગૂરૂ પૂર્ણિમાને દિને જ આ સુંદર અને કદાચ સત્ય કહેતો લેખ મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર ! આપ બંને મિત્રોને ધન્યવાદ !

અભીવ્યક્તી

જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?

– દીનેશ પાંચાલ

એક મીત્ર તેમની વાતો દરમીયાન હમ્મેશાં કહેતા રહેતા હોય છે : ‘અમારા ગુરુના આદેશને કારણે અમે આ નથી ખાતા અને તે નથી ખાતા!’ દોસ્તો, શું ખાવું ને શું ન ખાવું એ તત્ત્વતઃ વ્યક્તીસ્વાતન્ત્ર્યનો મુદ્દો છે. આપ શ્રદ્ધાળુ હશો તો બેશક આપને ઝાટકો લાગશે પણ એક વાત પુરી ગમ્ભીરતાથી કહેવી છે. મનુષ્યજીવનમાં ગુરુ કરવાની જ કોઈ જરુર હોતી નથી. જીવનો અભ્યાસક્રમ એટલો અઘરો નથી કે તે માટે તમારે ગુરુનું ગાઈડન્સ મેળવવું પડે! તમારે બીસીડી…’ શીખવા માટે શીક્ષકની જરુર પડે; પણ ભણીગણીને એક જવાબદાર નાગરીક બની જાઓ પછી વાંચવા લખવા માટે તમને દર વખતે શીક્ષકની જરુર પડતી નથી. ચાલતા આવડી જાય પછી ચાલણગાડીની જરુર પડતી નથી. છતાં તમારે ગુરુ કરવા હોય તો ગુરુનું સરનામું નોંધી લો. કુદરતે ખાવા, પીવા અને બોલવા માટે મોઢું આપ્યું છે. વીચારવા માટે મગજ આપ્યું છે. સમજવા માટે બુદ્ધી આપી છે…

View original post 1,092 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘જીવવા માટે ગુરુ કરવાની શી જરુર?’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    .ગો. મારુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s