ભ્રમની ભાઈબન્ધી

અભીવ્યક્તી

05

ભ્રમની ભાઈબન્ધી

–બી. એમ. દવે

[ગત અંક : 04( https://govindmaru.wordpress.com/2017/04/14/b-m-dave-6/)ના અનુસન્ધાનમાં..]

સીક્કાને બે બાજુ હોય છે તે હકીકત લગભગ દરેક બાબતને લાગુ પડે છે અને તેવી જ રીતે ભ્રમના સન્દર્ભમાં પણ આ હકીકત લાગુ પડે છે. કેટલીક બાબતો એવી પણ છે, જેને ભ્રમના હકારાત્મક પાસાં ગણી શકાય.આવી બાબતો માનવજાત માટે ઉપકારક પણ ગણી શકાય તેવી છે.આવી બાબતોમાં પ્રથમ ક્રમાંકે આવે છે વીજ્ઞાનનો દૃષ્ટીભ્રમનો નીયમ. આ નીયમ અનુસાર એક સેકન્ડમાં આપણી આંખ સામેથી અમુક સંખ્યામાં ચીત્રો પસાર કરવામાં આવે તો ચીત્રો હાલતાંચાલતાં દેખાય છે.

આ સીદ્ધાંતની શોધના આધારે જ વૈજ્ઞાનીકોએ ચલચીત્રની શોધ કરી છે. આપણે ફીલ્મો, ટેલીવીઝન અને વીડીયો જોઈ શકીએ છીએ અને તેનો આનન્દ માણી શકીએ છીએ તે આ દૃષ્ટીભ્રમના સીદ્ધાંતને આભારી છે. તમામ પ્રકારનું જીવન્ત પ્રસારણ આપણી દૃષ્ટીના ભ્રમને કારણે આપણને અનુભવાય છે. આ ભ્રમ કુદરતની દેન છે, પણ તેની શોધ કરી; આપણે તેને અનુરુપ સાધનો વીકસાવ્યાં તે માનવજાતની ઉપલબ્ધી…

View original post 1,163 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘ભ્રમની ભાઈબન્ધી’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s