નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે !

ખૂબ જ સુંદર લેખ ! આપણે જાને ઈશ્વર પણ કહેવાતા સાધુ-સંતો-ગુરૂઓ વગેરે જેવો ભ્રષ્ટ હોય તેમ માની લઈ લાંચ સ્વરૂપે કંઈ ને કંઈ આપવાની માનતાઓ રાખ્યા કરીએ છીએ, ત્યારે આ લેખ સામાન્ય લોકોની આંખ ઉઘાડનારો બની રહેવો જોઈએ ! આભાર ગોવિંદ ભાઈ તથા રોહિત ભાઈ ! મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું.

અભીવ્યક્તી

નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે !

રોહીત શાહ

આપણી ઈશ્વરની શોધ મુર્તી સુધી પહોંચીને સમાપ્ત થઈ ગઈ છે. મુર્તી મળી એટલે ઈશ્વર મળી ગયો હોય એમ રાજી–રાજી થઈને આપણે તેની આળપમ્પાળ કરવા મંડી પડીએ છીએ.

શીયાળામાં ઈશ્વરને ઠંડી ન લાગે એ માટે મુર્તીને ઉનનાં કપડાં પહેરાવાય છે. ઉનાળામાં ઈશ્વર પરસેવે રેબઝેબ ન થઈ જાય એ માટે તેને એસીમાં રાખવાના પ્રયોગો પણ થયા છે. ઈશ્વરની એક કલ્પના તે નીરંજન–નીરાકાર હોવાની છે. જો એ સાચી કલ્પના હોય તો ઈશ્વરને ઠંડી–ગરમી ન લાગે, ભુખ પણ ન લાગે. આ છપ્પન ભોગ અને નૈવેદ્ય અને પ્રસાદ બધું બકવાસ બની જાય.

જો ઈશ્વર સમગ્ર સૃષ્ટીમાં સર્જક અને કર્તા–હર્તા હોય, સમર્થ હોય તો તેને આપણા તરફથી ભોગસામગ્રી કે ભેટસામગ્રી મેળવવાની શી ગરજ હોય? ચુન્દડી કે ચાદર ન ચઢાવીએ, શ્રીફળ ન વધેરીએ તો તે આપણું કામ ન કરે એવું કેમ? ઈશ્વર વીશે આપણે જે કલ્પનાઓ કરી છે તેને અનુરુપ આપણો વ્યવહાર નથી થતો. માણસ આ બાબતે…

View original post 494 more words

Advertisements

2 comments

  1. વહાલા અરવીન્દભાઈ,
    લેખકમીત્ર શ્રી. રોહીત શાહનો લેખ ‘નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે!’ને આપશ્રીના બ્લોગ પર ‘શેર’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s