આસ્તીકતાનું પ્રત્યારોપણ

જો મારી યાદ શક્તિ દગો ના દેતી હોય તો આવા જ સંદર્ભ વાળુ ઓશોએ પણ કહ્યું છે કે વ્ય્કતિની જ્ઞાતિ કે કોમની ઓળખ માત્ર નામ ઉપરથી કહી શકાય તે પ્રકારના નામ બાલકોને આપવા બંધ કરવાથી આપોઆપ કોમ્વાદ અને જ્ઞાતિના વાડા નાબુદ થવા લાગશે

અભીવ્યક્તી

1

આસ્તીકતાનું પ્રત્યારોપણ

–બી. એમ. દવે

કહેવાની જરુર નથી કે પૃથ્વી ઉપર જન્મે લેતું દરેક બાળક ધર્મ, સમ્પ્રદાય કે જાતીના લેબલ વગર અવતરે છે. અલબત્ત, આપણે તેને જન્મતાંની સાથે જ આવાં સ્ટીકર લગાડી દઈએ છીએ અને તે મુજબ તેની ઓળખ પ્રસ્થાપીત કરી દઈએ છીએ. હીન્દુ, મુસ્લીમ, ક્રીશ્ચીયન, શીખ કે ઈસાઈ બનાવી તે મુજબ નામકરણ કરીએ છીએ. લગભગ બાળકના નામ ઉપરથી જ આપણે તેને ધર્મ સાથે જોડી દઈએ છીએ. જો કુદરત કે ઈશ્વર કે અલ્લા કે ગૉડ આવું વર્ગીકરણ ઈચ્છતા હોત તો આવી કુદરતી વ્યવસ્થા જ ગોઠવાયેલી હોત; પણ આ કામ માણસે જાતે ઉપાડી લીધું છે. જેવી રીતે કોઈ ચીજવસ્તુનો ઉત્પાદક પોતાની બ્રાન્ડની છાપ તેના ઉત્પાદન ઉપર મારી દે છે, તેવી જ રીતે બાળકને જાતી અને ધર્મનું લેબલ લગાડીને જે–તે જાતી અને ધર્મનું બનાવી દેવામાં આવે છે, અર્થાત્ ગળથુથી જ ધર્મની પીવડાવવામાં આવે છે, જે આગળ જતાં દૃઢીભુત આસ્તીકતામાં પરીણમે છે.

બાળક સમજણું થાય ત્યારથી જે ધર્મનું લેબલ લગાવવામાં આવ્યું હોય તે…

View original post 1,180 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘આસ્તીકતાનું પ્રત્યારોપણ’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s