મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. આભાર ! ગોવિંદભાઈ !
અરવિંદ
ચાર્વાક્–દર્શન
–રમણ પાઠક (વાચસ્પતી)
ભાગ – બે
ગયા સપ્તાહથી શરુ થયેલો આ લેખ, આ સપ્તાહે પુર્ણ થાય છે.
આગામી સપ્તાહે બન્ને ભાગની સળંગ પીડીએફ મોકલીશ.
…હવે આગળ વાંચો…
યાવત્ જીવેત્ સુખં જીવેત ઋણં કૃત્વા ઘૃતં પીબેત્ ।
ભસ્મીભુતસ્ય દેહસ્ય પુનરાગમનં કુત: ।।
જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખચેનથી જ જીવો, દેવું કરીને પણ ઘી પીઓ ! કારણ કે એક વાર ભસ્મીભુત થઈ ગયેલો આ દેહ પુન: કદાપી આ સંસારમાં આવી શકતો નથી.
-ચાર્વાક્
અગાઉ લખ્યું તેમ ચાર્વાક્ માને છે કે આ સૃષ્ટીમાં કોઈ અલગ કે સ્વતન્ત્ર એવો સજીવ–ચેતન આત્મા નથી, જે છે તે ફક્ત આ દેહ છે અને તે કદાપી મૃત્યુથી બચી શકવાનો નથી. (નાસ્તી મૃત્યોર્ ગોચર:) તો પછી આ જીવનમાં મનુષ્યે કરવાનું શું છે ? દેવું કરીને પણ ઘી પીવું એટલે કે, સુખચેનથી, આનન્દપ્રમોદમાં જીવન વ્યતીત કરવું; કારણ કે પુનર્જન્મ જેવું પણ કશું જ નથી. પ્રાણી માત્રના જીવનનું ધ્યેય ફક્ત એક જ છે અને…
View original post 1,686 more words
વહાલા અરવીન્દભાઈ,
પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)નો લેખ ‘ચાર્વાક્–દર્શન’ (ભાગ – બે)ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ..
LikeLike