ચાર્વાક્–દર્શન

સુંદર લેખ ગોવિંદભાઈ, મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !

અભીવ્યક્તી

ચાર્વાક્–દર્શન

ન સ્વર્ગો નાપવર્ગો વા

નૈવાત્મા પારલૌકીક: ।

નૈવ વર્ણાશ્રમાદી ના

ક્રીયાશ્ચ ફલદાયિતા: ।।

રમણ પાઠક (વાચસ્પતી)

વીશ્વમાં કોઈ સ્વર્ગ નથી, ક્યાંય મોક્ષ નથી, આત્મા નથી, તેમ કોઈ પરલોક પણ નથી… વર્ણાશ્રમ વગેરે ક્રીયાઓ અર્થહીન છે, તેથી કોઈ લાભ થતો નથી.

–ચાર્વાક્

નાસ્તીકતા (એથીઝમ) કે વીવેકબુદ્ધીવાદ (રૅશનાલીઝમ) એ કોઈ દેશ–કાળનો ઈજારો નથી, અર્થાત્ દેશેદેશે તથા યુગેયુગે નાસ્તીકો તેમ જ વીવેકબુદ્ધીવાદીઓ પ્રગટતા જ રહે છે; કારણ કે એ તો મનુષ્યની બુદ્ધી તથા વીવેકશક્તીનો જ એક સ્વાભાવીક; છતાં અસામાન્ય વીકાસ છે. અત્રે એને ‘સ્વાભાવીક’ ગણાવવા પાછળનો હેતુ એ કે, સંશય કરવો એ માનવચીત્તનો સ્વભાવ છે, જ્યારે નાસ્તીકતા–વીવેકબુદ્ધી ‘અસામાન્ય’ ગણાવવાનું કારણ વળી એ કે, મનમાં જામેલા સ્તરો ભેદીને સત્યની જ દીશામાં પ્રગતી કરવી, એવી વ્યક્તીઓ તથા ઘટના વીરલ છે. શુદ્ધ અને સત્ય તર્કસરણી સર્વસુલભ નથી; મનુષ્ય અવળા તર્કનો ભોગ સહેલાઈથી બની જાય છે અને સરળ યા કપોળકલ્પીત તારણોથી સન્તોષ માની લે છે. દા.ત., વીશ્વનું સર્જન કોણે…

View original post 1,537 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)નો લેખ ‘ચાર્વાક્–દર્શન’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s