દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો (ભાગ –બે)

‘અભીવ્યક્તી’

દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો

–નાથુભાઈ ડોડીયા

ભાગ –બે

23 સપ્ટેમ્બર, 2016ના રોજ દુ:ખ નીવારણના 15 ઉપાયો રજુ કર્યા હતા,

https://govindmaru.wordpress.com/2016/09/23/nathubhai-dodiya-4/

તે પુર્ણ થાય છે. તા. 9/10/2016ના રોજ તેની ‘ઈ.બુક’નો લોકાર્પણ થયે સૌને મોકલીશ.

…હવે આગળ વાંચો…

(16)   ગ્રહોની વીપરીત અસરમાંથી મુક્ત થવા લોકો બ્રાહ્મણ પાસે પૈસા આપીને મન્ત્રજાપ કરાવે છે. ધર્મશાસ્ત્રમાં મન્ત્રનો અર્થ વીચારધારા અને જપનો અર્થ તે વીચારધારાનું ચીન્તન કરી તેનો જીવનમાં અમલ કરવાનો છે. પોપટ રટણની જેમ મન્ત્રજાપ કરવાથી મનની એકાગ્રતા અને શાન્તી જપ કરનારને થાય છે; પણ તે માટે પૈસા આપનારને આ લાભ મળતો નથી. આથી નાણાંને જોરે બીજા પાસે જાપ કરાવવાથી દુ:ખ કેવી રીતે દુર થઈ શકે ? તે વીવેકબુદ્ધી ધરાવનારાએ વીચારવું જોઈએ.

(17)   સમાચારપત્રોમાં રાશીવાર ભવીષ્યવાણીઓ પ્રસીદ્ધ કરવામાં આવે છે. રામ અને રાવણ તથા કૃષ્ણ અને કંસની એક જ રાશી હતી. તેમ છતાં ઈતીહાસની એક જ ક્ષણે એકનો વીજય અને બીજાનો પરાજય થયો. લવ અને કુશ જોડકા ભાઈઓ હતા, આથી…

View original post 1,487 more words

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s