સુધારાની શરુઆત એક ઉત્સવની ખેદજનક અવસ્થા

મારા બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !

અભીવ્યક્તી

Ganesh Visarjanસુધારાની શરુઆત 

એક ઉત્સવની ખેદજનક અવસ્થા

–હીમાંશી શેલત

જો ભારે હૈયે વીદાય આપી, આંખો ભીની થઈ ગઈ અને આવતે વર્ષે વહેલા પધારજોનાં નીમન્ત્રણો પણ અપાયાં. એમના પ્રત્યેના આપણા ભક્તીભાવમાં અને પ્રેમમાં કશી ઓટ નથી એટલું સાબીત થઈ ગયું. આપણે એમને વાજતેગાજતે લાવ્યાં અને એવી જ ધામધુમથી વીદાય કર્યાં. એમની હાજરીના દસેય દીવસ પ્રસાદ, આરતી, ઘીના દીવા, શણગાર બધું – આર્થીક સ્થીતી અનુસાર – કર્યું.

પછી શું થયું ?

વળતી સવારે એ નદીકીનારે અવળસવળ પડેલા દેખાયા. અસહાય અવસ્થામાં, ન પુજનઅર્ચન, ન માનપાન. કેવળ હડસેલા અને પાણીમાં ધકેલવાનો રઘવાટ. ખરેખર તો ત્યારે આંખ ભીની થવી જોઈતી હતી અને હૈયું પણ ભારે થવું જોઈતું હતું. નદીકીનારે સુચના હતી, પ્લાસ્ટીકની થેલીઓ પાણીમાં ન નાખવાની. છતાં નાદાન પ્રજા ફુલોને થેલીઓ સમેત જળમાં પધરાવતી હશે ને તે ફુગ્ગા જેવી એ થેલીઓ આમતેમ અટવાતી હતી. નદી લાચારીથી આ બેશરમ વહેવાર જોઈને જાણે વહેતી જ અટકી ગઈ હતી. આપણે જળમાં નહીં; જળનું જ વીસર્જન કરવા બેઠા છીએ…

View original post 1,061 more words

Advertisements

One comment

  1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
    ‘સુધારાની શરુઆત એક ઉત્સવની ખેદજનક અવસ્થા’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s