સંસારધર્મ : શ્રેષ્ઠ ધર્મ

અભીવ્યક્તી

–રોહીત શાહ

સડી ગયેલી ધાર્મીક પરમ્પરાઓ વીશે લખવાને કારણે મને ઘણી વખત ‘નાસ્તીક’ હોવાનું ગૌરવયુક્ત સન્માન પ્રાપ્ત થયું છે. જો કે હજી વધસ્તંભ પર ચડવાનું કે ગોળીએ વીંધાઈ જવાનું સદ્ ભાગ્ય નથી મળ્યું.  અધ્યાત્મની ભાષામાં કહું તો વધસ્તંભ પર ચડવા માટે કે ગોળીએ વીંધાઈ જવા માટે મારાં પુણ્ય ઓછાં પડે છે. ધમકીઓ મળે છે, ત્યારે મારું શુરાતન પ્રબળ બને છે; પણ પછી રહસ્ય સમજાઈ જાય છે કે : ‘ગરજતા મેઘ કદી વરસતા નથી.’

મારું ચાલે તો હું આ સંસારમાં માત્ર બે જ ધર્મો રહેવા દઉં :

  1. રાષ્ટ્રધર્મ અને
  2. સંસારધર્મ.

જગતમાં 84 લાખ જીવયોની (એટલા પ્રકારના જીવો) હોવાનું કહેવાય છે. એમાં એકમાત્ર માણસ જ એવો જીવ છે જેણે પરીવારની અને સમાજની અદ્ ભુત વ્યવસ્થા બનાવી છે. બાળકને વહાલ અને જતન મળે, વૃદ્ધોને સેવા અને આદર મળે, યુવાનોને તક અને સ્વતંત્રતા મળે, સૌ પરસ્પરને સહયોગ આપે અને સ્નેહની આબોહવામાં મોજથી જીવન જીવે એવી કુટુમ્બવ્યવસ્થા–સમાજવ્યવસ્થા જેણે સૌ પ્રથમ સોચી હશે તેનેલાખ–લાખ…

View original post 980 more words

Advertisements

One comment

  1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
    ‘સંસારધર્મ : શ્રેષ્ઠ ધર્મ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s