વાસ્તુશાસ્ત્રીઓનું ડાઈનીંગ ટેબલ પર પણ આક્રમણ !

અભીવ્યક્તી

–પ્રા.સુર્યકાન્ત શાહ

વાસ્તુશાસ્ત્ર અને ફેંગસુઈ માત્ર ટુચકા છે. જેમની પાસે વધારે પડતા પૈસા છે અને શ્રીમન્ત થયા બાદ પણ, ફરી ગરીબ થઈ જવાનો ભય જેમને સતાવે છે; તેવા ભયભીત અને ભોળા લોકો આ ટુચકાવાળાઓના શરણે જાય છે. આ ટુચકાવાળાઓ એને ત્યાં આવતા અબુધ લોકોનાં મકાન કરતાં એમની ભયગ્રંથી અને પૈસાની કોથળીને વધારે ધ્યાનમાં રાખે છે. એમણે જોયું કે વાસ્તુ અને ફેંગસુઈના નામે આ અબુધ લોકો પૈસા ફેંકવાના જ છે, તેથી એમણે એમનું બજાર વીસ્તાર્યું છે.તેઓ મકાન ઉપરાન્ત બીજી અનેક ચીજો પર એમનું આક્રમણ કરી રહ્યા છે. તેમાંનું એક તે ડાઈનીંગ ટેબલ.

સમગ્રપણે ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ પ્રગતીશીલ વીચારધારાને પોષે છે અને વૈજ્ઞાનીક અભીગમનો પ્રસાર કરે છે. એ દર શનીવારે એની મુમ્બઈ આવૃત્તીમાં ‘ટાઈમ્સ પ્રોપર્ટી’ પુર્તી આપે છે. આ પુર્તીમાં અમારા દુ:ખદ આશ્ચર્ય વચ્ચે તે વાસ્તુશાસ્ત્રની એક કૉલમ પણ પ્રસીદ્ધ કરે છે !તારીખ 6 ઓગસ્ટ, 2005ના એક અંકમાં કોઈક દાઢીવાળા શ્રી. દૈવેજ્ઞ કે. એન. સોમૈયાજી‘ફાઈન ડાઈનીંગ’વાળા મથાળા હેઠળ…

View original post 1,002 more words

Advertisements

One comment

  1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
    ‘વાસ્તુશાસ્ત્રીઓનું ડાઈનીંગ ટેબલ પર પણ આક્રમણ !’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s