…તો એ ધર્મના ખોળામાંથી તરત ઉભા થઈ જજો

અભીવ્યક્તી

રોહીત શાહ

એ કોઈ એક જ બાજુથી સત્યને જોવા–સમજવાનો પ્રયત્ન કરનારો છે. એ પોતાની આંખો પર અંગત માન્યતાઓ અને પુર્વગ્રહોની પટ્ટીઓ બાંધી દઈને, સ્વેચ્છાએ અન્ધાપો સ્વીકારનારો છે. બીજા ધર્મગ્રંથોમાં વધારે સારી અને વધારે સાચી વાત કહેલી હશે તોય એ નહીં જ સ્વીકારે. કોઈ પુછશે કે એમાં ખોટું શું છે ? પોતાના ધર્મને વફાદાર રહેવામાં શો વાંધો ?

વાંધો અહીં વફાદારી સામે છે જ નહીં. વફાદારી તો સ્વયમ્ ધર્મ છે. એની સામે શાનો વાંધો ? વાંધો તો પેલી જડતા સામે છે. બીજો કોઈ ધર્મગ્રંથ વાંચવાનો જ નહીં, એમાં રજુ થયેલાં સવાયાં સત્ય સ્વીકારવાનાં જ નહીં, પોતાના ધર્મ સીવાયના અન્ય તમામ ધર્મો ઉણા–અધુરા અને ખોટા છે એમ માનીને એની આભડછેટ પાળવી; આ બધી સંકુચીતતાઓ અને જડતાઓ સામે વાંધો છે.

ધર્મ આપણને ખુલ્લા મનના થવા દે એવો હોવો જોઈએને ! ધર્મ આપણા મસ્તીષ્કને બંધીયાર અને અવાવર બનાવનારો થોડો હોય ? અન્ય ધર્મો પ્રત્યે સદ્ભાવ રાખવામાં આપણા ધર્મ પ્રત્યેની વફાદારી ક્યાં ખતરામાં પડી જાય છે…

View original post 656 more words

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s