ભગવાન કે નામ પે એક ‘બાબા’ દે દે !

‘અભીવ્યક્તી’

–સંજય છેલ

ટાઈટલ્સ

દુનીયાના પાગલો ‘શુદ્ધ પાગલો’ છે;

પણ ભારતમાં તો ‘આધ્યાત્મીક પાગલો’ છે !

પરસાઈ

સન્ત કબીરે એક બકરી પાળેલી. બકરી બાજુના મન્દીરમાં જતી ને પ્રસાદ ખાઈ જતી. મન્દીરના મહન્તે કબીરજીને ફરીયાદ કરી કે બકરી મન્દીરમાં આવીને ત્રાસ કરે છે. કબીરે શાન્તીથી કહ્યું, ‘બકરી જાનવર છે, એ જતી હશે મન્દીર કે મસ્જીદમાં.. હું તો નથી જતો !આ કટાક્ષ મન્દીર–મસ્જીદ પર નથી; પુજારીઓ–મૌલવીઓ–સાધુ–બાબાઓ પર છે. હમણાં બીહાર ચુંટણી વખતે જેડીયુ નેતા નીતીશ કુમારનો એક વીડીયો ફરી રહ્યો છે, જેમાં તાન્ત્રીક–ઓઘડબાબા સાથે નીતીશ કુમારને દેખાડ્યા. નીતીશના વીરોધી એટલે કે બીજેપીવાળાઓએ બાબાકાંડની વાત બહુ ચગાવી. પણ જે નેતાઓ આજે નીતીશ કુમારની ટીકા કરે એ ભુતકાળમાં આસારામબાપુ જેવા રેપના આરોપીને પગે પડતા હોય એવા ફોટો–વીડીયો પણ રેકોર્ડ પર છે.. કારણ કે આ દેશમાં દરેક પૈસાવાળી ફેમીલી કે સત્તાશાળી માણસ પાસે પોતાનો પર્સનલસાધુ–બાબાહોય જ છે. આ આજની વાત…

View original post 1,212 more words

Advertisements

One comment

  1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
    શ્રી. સંજય છેલનો લેખ ‘ભગવાન કે નામ પે એક ‘બાબા’ દે દે !’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s