ધર્મ એટલે સારું જીવન જીવવાની નીયમાવલી

અભીવ્યક્તી

– દીનેશ પાંચાલ

એકવાર અમે ટ્રેનમાં જઈ રહ્યા હતા. મીત્રો જોડે ધર્મની ચર્ચા ચાલતી હતી. તેમાં એક મુસાફરે વચ્ચે પુછ્યું, ‘તમે ક્યો ધર્મ પાળો છો ?’ જવાબમાં શું કહેલું તે યાદ નથી; પણ આજે કોઈ પુછે તો કહીએ કે અમે ‘જીવનધર્મ’ પાળીએ છીએ. જીવનધર્મ આમ તો ‘માનવધર્મ’નો જ પર્યાય ગણાય પણ બે વચ્ચે થોડો ફેર છે. માનવધર્મ આદર્શવાદી છે.જીવનધર્મ વાસ્તવવાદી છે. થોડાં ઉદાહરણો વડે એ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. માનવધર્મ એટલે કોઈનું બુરું ન કરવું, પાપ ન કરવું, બેઈમાની ન આચરવી, દુઃખીઓને મદદ કરવી, ભુખ્યાઓને ભોજન આપવું… વગેરે વગેરે. અને જીવનધર્મ એટલેતમે જ્યાં જે સ્થીતીમાં ઉભા હો તે સ્થીતીમાં જે રીતે જીવવું પડે તેમ જીવવું તે જીવનધર્મ કહેવાય. એક દાખલો લઈએ. બસમાં ચડતી વેળા (ધક્કામુક્કી કરવાને બદલે) લાઈનમાં, શીસ્તબદ્ધ રીતે બસમાં ચઢવું એ નાગરીક ધર્મ ગણાય. પણ બધા જ પેસેન્જરો ધક્કામુક્કી કરીને ચડતાં હોય તો તમારે પણ ન છુટકે એ રીત અપનાવવી પડે. જો તમે શીસ્તબદ્ધ રીતે બસમાં…

View original post 1,280 more words

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s