‘આનન્દનું આકાશ’ અને ‘શાણપણનાં મોતી’પુસ્તકોનું લોકાર્પણ
તા. ૨૫ ડીસેમ્બર, ૨૦૧૫. માનવપ્રેમી ઈસુનો જન્મદીન. દક્ષીણ ગુજરાતના વીદ્વાન શીક્ષણવીદો, સાહીત્ય–રસીકો, લેખકો, તબીબો અને ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાંની ડૉ. શશીકાંત શાહની સાપ્તાહીક બે કૉલમોના વ્યસની–વાચકોથી, અડાજણ, સુરતની ‘સંસ્કાર ભારતી સ્કુલ’નો ઑડીટોરીયમ હૉલ ચીક્કાર હતો. ડૉ. શશીકાંત શાહ લીખીત ‘આનન્દનું આકાશ’ અને ‘શાણપણનાં મોતી’ પુસ્તકોનો લોકાર્પણનો કાર્યક્રમ હતો. ‘છાંયડો’ સંસ્થાના પ્રમુખ શ્રી. ભરતભાઈ શાહની અધ્યક્ષતામાં તે આયોજાયો હતો. આ અગાઉ કોઈ પુસ્તક–લોકાર્પણનો કાર્યક્રમ આટલો સફળ રહ્યો હોય એવું જાણમાં નથી. કાર્યક્રમ પાંચ વાગ્યે એટલે પાંચ વાગ્યે શરુ થાય જ અને સાંજે સાત એટલે સાત વાગ્યે સમાપ્ત થાય જ એવી ધાક–છાપ શશીકાંતભાઈની આખા સુરતમાં. એટલે પાંચમાં પાંચે તો લગભગ પુરો હૉલ ભરચક્ક ! એમાં, કવી–આચાર્ય શ્રી. સુનીલ શાહનું સંચાલન. પછી પુછવું જ શું ? શીરમોર આકર્ષણ તો વલ્લભભાઈના વ્યાખ્યાનનું. સમારંભ સમાપ્ત થતાં સૌ ભાવક–શ્રોતાઓને એ બન્ને પુસ્તકો ભેટ અપાયાં હતાં તે એમનો વીશેષ ઉપક્રમ..
ચીંતક, લેખક અને…
View original post 1,504 more words
વહાલા વડીલ અરવીન્દભાઈ,
ડૉ. શશીકાન્ત શાહનો લેખ ‘માણસને ભગવાન સમજીએ’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો.મારુ..
LikeLike