અન્ધશ્રદ્ધા અને કાયરો : શુભ–અશુભનું અનુમાનશાસ્ત્ર

‘અભીવ્યક્તી’

–ચન્દ્રકાન્ત બક્ષી

જુલાઈ 26, 1987ને દીવસે જયપુરની પાસે જારખંડ મહાદેવ મન્દીરમાં જોધપુર જીલ્લાના ફલોદ ગામના 151 પંડીતો ભેગા થયા અને મહારુદ્રાભીષેક યજ્ઞ કરવામાં આવ્યો. આ યજ્ઞનો આશય વરુણ દેવતાને રીઝવવાનો હતો કે જેથી અકાલગ્રસ્ત રાજસ્થાનમાં વરસાદ પડે. એની સામે કોંગ્રેસી વીરોધીઓએ એ જ મન્દીરમાં જુલાઈ 30 થી ઓગસ્ટ 1 સુધી પ્રતી–યજ્ઞ કર્યો જેનું નામ મહાપર્જન્ય યજ્ઞ હતું. આ યજ્ઞનું પ્રયોજન એ હતું કે રાજસ્થાનના મુખ્ય મન્ત્રી હરીદેવ જોષી અને એમના પરીવારે કરેલા યજ્ઞની અસર ખલાસ થઈ જાય  !

ઑગસ્ટ 17, 1987ને દીવસે લોકસભામાં કૃષી મન્ત્રી ગુરદયાલસીંહ ધીલ્લોંએ કહ્યું કે હું હમણાં જયપુર ગયો હતો અને મારો આશય એક હવનમાં ભાગ લેવાનો હતો. આ હવન જયપુરમાં આયોજીત કરવામાં આવ્યો હતો, અને આ હવનનો આશય વરસાદના દેવતાને રીઝવવાનો હતો.

ડીસેમ્બર 1986માં તામીલનાડુના પશ્ચીમ મમ્બલમ પ્રદેશમાં અશ્વમેધ મંડપમમાં અતીરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં 121 વૈદીક વીદ્વાનો 11 દીવસ સુધી 11 વાર પંચાક્ષરી મન્ત્રોનું ઉચ્ચારણ કરવાના હતા. ડીસેમ્બર 18થી ડીસેમ્બર 28…

View original post 982 more words

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s