નસીબવાદ

અભીવ્યક્તી

10

પ્રગતીરોધક માન્યતાઓ –3

નસીબવાદ

                                                                           –સુબોધ શાહ

(ગત લેખાંક : 10 https://govindmaru.wordpress.com/2015/10/30/culture-can-kill-10/ ના અનુસન્ધાનમાં)

પ્રગતીરોધક માન્યતાનું ત્રીજું પાસું છે એની સાથે જોડાયેલો પ્રારબ્ધવાદ. ‘નસીબમાં હશે તે થશે’, ‘લખ્યા લેખ કોણ ટાળી શકે?’, ‘પુર્વ જન્મનાં જેવાં કરમ’ આવી વાતો આપણે બધા નાનપણથી વારમ્વાર એટલી બધી વાર સાંભળીએ છીએ કે જાણ્યે અજાણ્યે એને ચીરકાલીન વીશ્વ–સીદ્ધાન્ત માની લઈએ છીએ. ભારતીઓને મન પુરુષાર્થ વ્યર્થ છે; કારણ કે આપણે કશું કરી શકતા નથી, બધું આગળથી નક્કી થયેલું હોય તે જ થાય છે. ગીતામાં ભગવાને જાતે કહ્યું છે તે કંઈ ખોટું હોય ? પરીશ્રમ કે પુરુષાર્થ કરવાની કોઈ પ્રેરણા; ઉદ્યમ કરવાનો કોઈ હેતુ; પ્રયત્ન જારી રાખવાનું કારણ કે પ્રેરકબળ (Motivation) ભારતીય માનસમાં જન્મતું નથી, કદાચ જન્મે તો પોષાતું નથી. પરન્તુ પરદેશી આક્રમણો સામે કે મુશ્કેલ પ્રશ્નો સામે તો Motivationની જ જરુર સૌથી વધારે હોવાની. ગીઝની જેવો મોટો શત્રુ આવ્યો ત્યારે આપણે શરુઆતમાં માન્યું કે સોમનાથ ભગવાન એને નષ્ટ કરશે. એથી…

View original post 1,084 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    શ્રી. સુબોધ શાહનો લેખ ‘નસીબવાદ’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો.મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s