વહેમ અને ખર્ચના ખાડામાં ઉતારતું આ વાસ્તુશાસ્ત્ર

‘અભીવ્યક્તી’

–ડૉ. નાનકભાઈ ભટ્ટ

વાસ્તુશાસ્ત્રનો આધાર દીશા છે અને ખુદ ભુગોળવીજ્ઞાન ચાર પ્રકારની ઉત્તર દીશાઓનો સ્વીકાર કરે છે. (1) ચુમ્બકીય ક્ષેત્રથી નીર્ધારીત થતી ઉત્તર દીશા (2) પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના સ્થાને રહેલ ઉત્તર દીશા (3) ઉત્તર ધ્રુવના તારકના સ્થાનથી નીર્ધારીત થતી ઉત્તર દીશા અને (4) સુર્યના ઉદ્ગમ સ્થાનેથી 275 અંશે નીર્ધારીત થતી ઉત્તર દીશા.

આ ચારેય પ્રકારની ઉત્તર દીશાઓ વચ્ચે અક્ષાંશમાં (આડી લાઈનમાં) સાડા આઠ અંશ
અને રેખાંશમાં (ઉભી લાઈનમાં) સાડા તેર અંશનો તફાવત એક વીશાળ વર્તુળ સર્જે છે. 23,000 કીલોમીટરના વીશાળ વર્તુળ વચ્ચે દીશાઓનું સ્થાન ફર્યા કરે છે.

આ પરીસ્થીતી પ્રાકૃતીક ઘટના છે અને એ વાતથી તે સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દીશાનું કોઈ નીર્ધારીત સ્થાન હોઈ શકે નહીં. સમય જેમ સાપેક્ષ ખ્યાલ છે, તેમ દીશાઓનું સ્થાન પણ સાપેક્ષ છે. તેની સમજણ આજથી 1200 વર્ષ પુર્વે ચીન દેશના લાઓત્સે નામના એક અધ્યાત્મવીજ્ઞાનીએ આપી. તે પછી આઈનસ્ટાઈન દ્વારા…

View original post 835 more words

Advertisements

One comment

  1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
    ડૉ. નાનકભાઈ ભટ્ટનો લેખ ‘વહેમ અને ખર્ચના ખાડામાં ઉતારતું આ વાસ્તુશાસ્ત્ર’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો.મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s