તમારાં સન્તાનોનું ફ્યુચર જાણવામાં રસ છે તમને ?

અભીવ્યક્તી

Future

–રોહીત શાહ

પશુ–પક્ષીઓ અને જીવજન્તુઓ બાળકને જન્મ તો આપે છે; પરન્તુ પોતાના બાળકની જન્મકુંડળી કે જન્મપત્રીકા બનાવડાવતાં નથી. મોટા ભાગના માણસો પોતાનાં સન્તાનોનાં જન્મ પછી તરત તેનું નામ પાડવા માટે રાશી જાણવા ઉત્સુક બને છે. તેનું ફ્યુચર કેવું હશે એ જાણવા જન્મપત્રીકાઓ તૈયાર કરાવે છે. કેટલાક પેરન્ટ્સ તો પોતાનાં સન્તાનો માટે બે, ત્રણ કે વધારે જ્યોતીષીઓ પાસે જઈને તેમની જન્મપત્રીકાઓ બનાવડાવે છે. પોતાનું સંતાન કેવું પાકશે, તે સુખી થશે કે દુ:ખી, તેનું આરોગ્ય કેવું હશે, તે એજ્યુકેશનમાં સક્સેસ રહેશે કે નહીં, તેની મૅરીડ લાઈફ કેવી હશે, તેની આર્થીક સ્થીતી કેવી હશે, તેનું આયુષ્ય કેટલું હશે વગેરે જાણવાની ક્યુરીયોસીટીથી પ્રેરાઈને કેટલાક લોકો જન્મના ગ્રહો અને એના ફળાદેશ વીશે જાણવા ઝંખે છે. પશુ–પંખીઓ આવી બેહુદા–વાહીયાત ક્યુરીયોસીટીથી પર હોય છે એથી તેમને ન તો જ્યોતીષીઓનાં જુઠ્ઠાણાં સાંભળવાની પરવા રહે છે ન તો જન્મપત્રીકાઓ કઢાવવાની ઉત્સુકતા રહે છે. માણસ સીવાયના તમામ જીવો કુદરતી જીવન જીવે છે.

જ્યોતીષશાસ્ત્ર મને હમ્મેશાં મજાકનું અને મૅજીકનું શાસ્ત્ર જ…

View original post 992 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘તમારાં સન્તાનોનું ફ્યુચર જાણવામાં રસ છે તમને ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો.મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s