અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?

અભીવ્યક્તી

‘વીવેકવીજય’

‘મણી ઈ.બુક્સ પ્રકાશન’ મારફત તારીખ બીજી ઓગસ્ટ, 2015ને રવીવારે ‘જીવનભારતી સભાખંડ’, નાનપરા, સુરત ખાતે ‘વીવેક–વલ્લભ’  ‘ઈ.બુક’ની સાથે જ ‘વીવેકવીજય’ ‘ઈ.બુક’નું પણ ‘લોકાર્પણ’  થયું હતું.. તે અવસરની વધુ ત્રણેક તસવીરો અહીં આપી છે. ‘અભીવ્યક્તી’ બ્લોગના વાચકમીત્રો ડાઉનલોડ કરી શકે તે માટે બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ ( https://govindmaru.wordpress.com/e-books/ )માં ‘વીવેકવીજય’ ગ્રંથની ઈ.બુક  મુકી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ડાઉનલોડના વીધીની ફાવટ નથી તેથી ઈ.મેઈલ સાથે પણ તે મોકલી છે…

તે દીવસના આખા કાર્યક્રમનો વીડીયો :

સૌજન્ય : યુ–ટ્યુબ

ભાઈવીજયનું ટુંકું; પણ સામાન્ય માણસને પણ સમજાય તેવી રૅશનાલીઝમનની વ્યાખ્યા બાંધતું વક્તવ્ય; અતીથીવીશેષ યઝદી કરંજીયાનું ખડખડાટ હસાવતું મસ્તીભર્યું સમ્બોધન અને રમણભાઈના જીવનનાં અજાણ્યાં પાસાંને સ્પર્શી, તેમના વ્યક્તીત્વને સજીવ કરી આપતું વલ્લભ ઈટાલીયાનું લાગણીસભર વ્યાખ્યાન જોઈ–સાંભળી શકાશે. સરસ ઓડીયો ક્વૉલીટી ને સુન્દર પીક્ચ્યુરાઈઝેશન, તે દીવસે હાજર ન રહેવાયાનો કે મોડા પડ્યાનો તમારો રંજ પણ દુર કરશે..

એન્જૉય… 

ધન્યવાદ..

..ગોવીંદ…

View original post 1,551 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો.મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s