ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?

‘અભીવ્યક્તી’

હૃદયસ્થ રમણ પાઠકને‘પુસ્તકાંજલી’

તારીખ બીજી ઓગસ્ટ, 2015ને રવીવારે, સુરતના નાનપરાના ‘જીવનભારતી સભાખંડ’માં, ‘પ્રાધ્યાપક રમણભાઈ પાઠક સ્મૃતીવ્યાખ્યાનમાળા’ના પાંચમા મણકામાં, દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમી તેમ જ રૅશનાલીસ્ટ મીત્રોની ચીક્કાર ઉપસ્થીતીમાં, ચીન્તક, લેખક અને ઉદ્યોગપતી શ્રી. વલ્લભ ઈટાલીયા, સુપ્રસીદ્ધ દીગ્દર્શક અને પારસી–હાસ્ય નાટ્યલેખક શ્રી. યઝદી કરંજીયા, ‘સન્ડે ઈ.મહેફીલ’ના સમ્પાદક શ્રી. ઉત્તમ ગજ્જર અને આ લખનારે, પ્રા. રમણ પાઠકના લેખોના બે ગ્રંથો – ‘વીવેક–વલ્લભ’ અને ‘વીવેકવીજય’ની બે ‘ઈ.બુક્સ’નું ‘લોકાર્પણ’ કરી ‘વીજાણુપુસ્તકાંજલી’(ઈ.બુકાંજલી) અર્પી હતી… જે બન્ને ઈ.બુક્સનું પ્રકાશન અમારા ‘મણી ઈ.બુક્સ પ્રકાશન’ મારફત થયું હતું..

વીવેક–વલ્લભ’ પુસ્તકની ઈ.બુક આ સાથે મોકલું છું. આવતા શુક્રવારની પોસ્ટમાં હું સૌને ‘વીવેકવીજય’ ગ્રંથની ઈ.બુક પાઠવીશ.. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ડાઉનલોડના વીધીની ફાવટ નથી તેથી આમ ગોઠવ્યું છે..

શ્રી. વલ્લભભાઈના તે દીવસના યાદગાર સમ્બોધનની યુ–ટ્યુબ લીંક મળતાં જ તે પણ તમને મોકલીશ..

ધન્યવાદ..

ગોવીંદ મારુ

View original post 1,181 more words

Advertisements

2 comments

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો.મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s