ભીક્ષાવૃત્તીનું મુળ ગરીબી કે પછી ભ્રમીત માનસીકતા ?

‘અભીવ્યક્તી’

વ્યંઢળની લાક્ષણીક અદા

ઉજ્જૈનના કાલભૈરવ મન્દીરના દરવાજા ઉપર જ હાથમાં મોરપીંછ લઈને બેઠેલા એક વ્યંઢળને જોતાં જ મને તેનું ચીત્ર ખેંચવાનું મન થઈ આવ્યું. જેવો હું તેનું ચીત્ર ઝડપવાની તૈયારી કરું કે તરત જ તે વ્યંઢળ બનાવટી ગુસ્સા સાથે મને કહેવા લાગ્યો કે : “जो तुमने मेरा फोटो खिंचा तो मैं पचास रुपयें का दंड करुँगी।” આવું સંભાળીને, મેં આ વ્યંઢળની લાક્ષણીક અદાનું અદભુત ચીત્ર નહીં મેળવી શકવાનાં વસવસા સાથે, ચાલતી પકડી. ખબર નહીં; પણ મારા આવા અણધાર્યા બેફીકરા પ્રતીભાવને પામી જઈ એક સફળ ભીખારીના લચીલાપણાના ગુણ બતાવીને તેણે મને પ્રેમથી બોલાવ્યો અને હસતાં હસતાં કહેવા લાગ્યો કે : “मैं तो मज़ाक कर रही थी । अब तुझे मेरा फोटो खींचना ही होगा; नहीँ तो मैं फिर से दंड करुँगी ।” અને અહીંયાં જે તસ્વીરમાં દેખાય છે તે લાક્ષણીક ‘આશીર્વાદ મુદ્રા’ની આવી તસ્વીર મારી પાસે ખેંચાવીને મારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા એટલે હું પણ ખુબ રાજી થયો ! વ્યંઢળનાં આશીર્વાદથી…

View original post 905 more words

Advertisements

3 comments

  1. ઘણીવાર કેટલીક પ્રથા સારા આશય સાથે કરવામાં આવે અને તેના લાંબાગાળાના પરિણામો જોઈએ તો સમજાય કે કેવળ સારો આશય સારા પરિણામો મેળવવામાં સમર્થ નથી હોતો. આવું ભારતિય પરંપરામાં ભિક્ષાટનને અહમ ઓગાળનાર સાધન તરીકે ઉપયોગમાં લેવાની ભુલ હિન્દુ, જૈન, બૌધ્ધ પરંપરામાં યોગ્ય ગણી આનુયાયીઓને ભિક્ષા માંગી નિર્વાહ કરવા ફરજ પાડવામાં આવી. પરંતુ એને પરિણામે ભિક્ષાને એક ગરિમા મળી. ભિક્ષાને ભારતિય સમાજે કેવળ સ્વિકાર જ ન કર્યો પરંતુ તેને મહાન કાર્ય તરીકે આદર અને પૂજ્ય ગણવામાં આવ્યું. પરિણામે આજે આખો દેશ ભિખારી બની ગયો અને આપણને ભીખ માંગવામાં સહેજ પણ સંકોચ કે શરમ ન રહી. અહિં ફુટપાથના છેડે બેસી કે મંદિર- મસ્જીદના પગથીયે બેસી ભિખ માંગનારા તો બધા નાના નાના ભિખર્રીઓ છે. અસલી ભિખારીઓ તો મહેલોમાં, સંસદમાં, આશ્રમોમાં, દેવાલયોમાં, અને ઓટા મોટા ઉદ્યોગગ્રુહોમાં બેઠા છે. અહિં ખેડુતથી માંડી, ધંધાદારી અને ઉદ્યોગપતિથી માંડી દરેક જાતિના લોકોને કોઈને કોઈ સ્વરુપે ભિખ જોઈએ છે અને ભીખ મેળવવા આંદોલનો અને અનેક પ્રકારના હથકંડા અપનાવે છે. ભારત અનેક સમૃધ્ધ દેશના લોકોની નજરે ભિખારીઓ અને મદારીઓનો દેશ રહ્યો છે. મદારીઓનો દેશ તો હવે નથી પણ ભિખારીઓનો દેશ હજી પણ છે. આપણને કોઈપણ જાતની ભિખ માંગવામાં શરમ નથી તે હકિકત છે.

    Like

  2. વહાલા અરવીન્દભાઈ,
    ‘ભીક્ષાવૃત્તીનું મુળ ગરીબી કે પછી ભ્રમીત માનસીકતા ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો.મારુ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s