ધર્મ–અધ્યાત્મ

‘અભીવ્યક્તી’

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી

[48.] દેશની વર્તમાન કરુણતાનાં મુળ જ આપણી કહેવાતી આધ્યાત્મીક પરલોકપરાયણતા છે. એક બાજુ, બે ટંકના રોટલા માટે તનતોડ શ્રમ કરી, જીવન વેંઢારતી વીરાટ જનતા છે; જેને અન્ય કશું ભાન જ નથી, તેમ એવું વીચારવાની ફુરસદ પણ નથી. તો બીજી બાજુ આ કારુણ્યને જેઓ દુર કરી શકે તેમ છે, તેઓ ત્રીજું નેત્ર ખોલવાની અને આત્મા–પરમાત્માનો સાક્ષાત્કાર કરી, કહેવાતા બ્રહ્માનન્દની ખોજમાં પડ્યા છે. અને એવી ખોજમાં ખરેખર મોજ છે; કારણ કે વીસમી સદીના આ સાધુબાવાઓ કોઈ ત્યાગ કે સેવાની વાત કરતા જ નથી. પરીણામે ઈન્દ્રીયોનો આનન્દ એ જ વાસ્તવમાં તેઓનો બ્રહ્માનન્દ બની ગયો છે. સમાજ અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરુઢીઓથી મરણતોલ શોષાઈ રહ્યો છે ત્યારે એને ઉગારવાનું કોઈને સુઝતું નથી અને આત્મા–પરમાત્માને નામે લોકો નવી અન્ધશ્રદ્ધાઓ, નવા વહેમો ઉભા કરી, શોષણ તથા લુંટની પ્રક્રીયાને બળવત્તર બનાવી રહ્યા છે. આધ્યાત્મીક કહેવાતી પ્રવૃત્તી આખરે તો એક પ્રકારનું માનસીક આશ્વાસન છે; જે દ્વારા ‘અમે કંઈક મહાન કાર્ય કરી રહ્યા છીએ

View original post 1,287 more words

Advertisements

3 comments

 1. વહાલા અરવીન્દભાઈ,
  રેશનલ વીચારો વહેંચવામાં આપશ્રી સહભાગી થાઓ છો તેનો આનન્દ…
  આપને ખુબ ખુબ ધન્યવાદ…
  ..ગો.મારુ..

  Like

 2. પ્રિય અરવિંદભાઈ;
  પ્રેમ.
  હું ઈચ્છું કે તમારા બ્લોગ પર તમે કાંઈક તમારું પોતાનુ મૌલોક લહો. મ્પ્ટાભાગે અન્ય બ્લોગ પરથી કે છાપાઓમાંથી આર્ટિકલ રીબ્લોગ કરો તો વાચકોનો રસભંગ થાય. તમે ભલે આર્ટિકલ છાપામાંથી લો કે કોઈના બ્લોગમાંથી લઈ રીબ્લોગ કરો પરંતુ તેને તમારા નજરીયાથી મુલવો. કઈ વાત આપને સ્પર્શી ગઈ, કઈ વાત સાથે વિરોધ છે તો તમારા બ્લોગ પર આવવાની વાચકોને પણ ગમશે.
  તમારા અંગે મારું જે અધ્યયન છે તે મુજબ એક બાજુ તો ધર્મને નામે,જ્યોતિષને નામે, વાસ્તુશાસ્ત્રને નામે કે બીજા જે કાંઈ નામે જે ડિંડવાણા ચાલે છે તેનાથી, તેમજ આ દેશમાં ચાલતી અનેક બદીઓ અને ભ્ર્ષ્ટાચારથી તમે દુખી છો. અને તેનો ભિતર એક ઉકળાટ છે. બીજી બાજુ સાચુ શું અને ખોટુ શું?, આ બધાનો ઉપાય શું? તે સમજમાં આવતું નથી અને એક મુઝવણ અનુભવો છો.
  કોઈપણ બિધ્ધીમાન વ્યક્તિને આ પીડા હોવી સહજ છે. મને પણ ખુબ છે. પણ મુઝવણ નથી. મઆરી સમક્ષ સ્પષ્ટ મારગ અને દિશા છે. જ્યારે તમએ સાચી દિશાની શોધમાં છે અને માર્ગ મળતો નથી. ક્યારેક મારી વાત આપને સ્પર્શે છે અને ક્યારેક બુધ્ધીકે સંસ્કાર સ્વિકાર નથી કરતું.એ હું જોઊં છું. પણ મારી વાતનો અસ્વિકાર કરો તેનો મને કોઈ વિરોધ કે રંજ નથી. શું સ્વિકારવું શું ન સ્વિકારવું તે દરેક વ્યક્તિની નીજી સ્વતંત્રતા છે. આપને માટે આદર અને પ્રેમને કારણે આ લખી રહ્યો છું. મારી પાસે તમારો ઈમેઈલ આઈડી નથી નહી તો તેની ઉપર લખત. આ વાંચી અહીથી ઉડાડી દેશો. મારો ઈમેઈલ આઈડી છે. ભાવિ વાર્તાલાપાપને ગમે તો તેના પર કરશો.
  પ્રભુશ્રીના અશિષ.
  શરદ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s