અધ્યાત્મનો  અનુબન્ધ

અભીવ્યક્તી

   મુળ લેખક :સુબોધ શાહ

રજુઆતકર્તા : મુરજી ગડા

(ગત અંકના અનુસન્ધાનમાં..)

‘આપણા પછાતપણાનું સૌથી મહત્ત્વનું કારણ આપણી પ્રાચીન માન્યતાઓમાં રહેલું છે. મનુષ્યો એમની માન્યતાઓ અનુસાર વર્તન કરે છે અને માન્યતાઓ બાળપણમાં મળેલા સંસ્કારોથી ઘડાય છે. આપણી માન્યતાઓ, આપણાં વલણો, રીતરીવાજો, રુઢીઓ, એ સર્વ ભારતીય સંસ્કારોનો એક ભાગ છે; અને એ સંસ્કારોનાં મુળ અતી પ્રાચીન કાળથી ધર્મમાં રહેલાં છે. તેથી ભારતીય સંસ્કારોને યથાયોગ્ય રીતે વર્ણવવા કે બદલવા હોય, તો સૌથી પહેલાં ધર્મ અને અધ્યાત્મની વાત કરવી પડે.’    –સ્વામીવીવેકાનંદ.

આ લેખનો વીષય ‘ધર્મ કે અધ્યાત્મ’ નથી. પણ એમના વીના જો આપણા કુટપ્રશ્નો સમજી શકાતા ન હોય, તો સૌ પ્રથમ એ બન્ને સમજવાં પડે. અધ્યાત્મના ગંભીર અને વ્યાપક વીષયમાં બહુ ઉંડી ડુબકી માર્યા વીના આ પ્રકરણમાં એની થોડીક કામ પુરતી વાતો જ કરીશું.

શ્રદ્ધા બદલવી સહેલ નથી. શીક્ષણ કે તર્કશક્તી, બુદ્ધી કે પંડીતાઈ, વીચાર કે વીવેક, એમાંનું કાંઈ ધર્મ અને શ્રદ્ધા સામે કામ કરતું નથી. છતાં કો’ક આંચકો, કૈંક ઉથલપાથલ…

View original post 1,169 more words

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s