બાળદીક્ષા એટલે બળાત્કાર

‘અભીવ્યક્તી’

– રોહીત શાહ

હેડીંગ વાંચીને જરાય ભડકશો નહીં. મારા અને તમારા વીચારો ડીફરન્ટ હોઈ શકે છે, નોટ ઓન્લી ડીફરન્ટ, અપોઝીટ પણ હોઈ શકે છે. ‘અપોઝીટ એટલું ખોટું’ એવું સમજીને આપણે સતત ખોટ ખાધી છે. સાચો અનેકાન્તવાદી તો અપોઝીટ વીચારમાંથીય સત્ય પામવાનો પુરુષાર્થ કરશે.

સૌ પ્રથમ ‘બળાત્કાર’ શબ્દના સંકુચીત અર્થમાંથી આપણે બહાર નીકળી જઈએ. બળાત્કાર માત્ર સેક્સ્યુઅલ દુર્ઘટના માટેનો જ પર્યાય નથી. બળાત્કારનો અર્થ શબ્દકોશમાં બતાવ્યા મુજબ, કોઈકના પર બળજબરી કરવી કે કોઈકની પાસે તેની મરજી વીરુદ્ધ આપણા સ્વાર્થનું કોઈ કામ કરાવવું એવો થાય છે.

હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વીશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફીલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવોબળાત્કાર નથી તો બીજું શું છે ?

કેટલાક કહેવાતા ‘ગુરુઓ’ ઈરાદાપુર્વક બાળકોને તથા તેમનાં…

View original post 1,630 more words

Advertisements

2 comments

  1. બહુ જ અચત્યનો અને જુદા ક્ષેત્રને ખેડતો વિષય તમે લાવ્યા.સ્વેચ્છા એ સન્યાસી બનતા લોકોની વાત અલગ છે. કોઈપણ ધર્મમા બાળકો પર ઈન્દ્રિય દમનની વાત તો ઠીક પણ વ્યભિચાર વધે છે. કેથોલિક ચર્ચોમાં બાળકો પર મોટા પાદરીઓ બળાત્કાર કરે છે..હમણાં છે તે પહેલાના પોપ બર્નાડિક પણ એમાં સંડોવાયા હતા.ંજીગર અને અમી ભાગ બીજા પુસ્તકમાં ચુનીલાલ વર્ધમાન શાહે જૈન ધર્મના સાધુઓના વર્તન બતાવ્યા છે.હુંજ્યારે જ્યારે નાની દીકરીઓની દિક્ષાના સરશસ જોઉં છુ; તો થાય કે આતે કેવા માબાપ?
    રોહીત શાહ ને અભિનદન્

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s