ધર્મકથાઓ અને પારાયણો ફક્ત રાતે જ યોજાય તો ?

અભીવ્યક્તી

raman-pathak1

સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં સાપ્તાહીક કૉલમ ‘રમણભ્રમણ’ થકી દર શનીવારે લગભગ ચાર દાયકાઓ સુધી અને મુમ્બઈના તે સમયના દૈનીક ‘સમકાલીનમાં ‘સંશયની સાધના’ કૉલમ મારફત, સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં રૅશનાલીઝમનો મહીમા ઉજાગર કરનાર અને જીન્દગીભર રૅશનાલીઝમ (‘વીવેકબુદ્ધીવાદ’)ની રાહે એક સાચુકલા ‘માનવ’ જેવું જીવન જીવનાર રૅશનાલીઝમના ‘ભીષ્મપીતા’ રમણભાઈ પાઠક (વાચસ્પતી)નું તારીખ: 12 માર્ચ, 2015ના રોજ બારડોલીમાં એમના નીવાસસ્થાને દેહાવસાન થયું હતું. તે સમયે અમેરીકાસ્થીત એમનાં દીકરી શર્વરીબહેન ત્યાં હાજર હતાં. ‘અભીવ્યક્તી’ બ્લોગ, એના સર્વ લેખકમીત્રો અને સઘળા વાચકમીત્રો વતી સદ્ ગતને સાદર ભાવાંજલી..

પ્રા. રમણભાઈની ઈચ્છાનુસાર એમની સ્મશાનયાત્રાનો તો સવાલ જ નહોતો. એમણે દેહદાન કર્યું હતું. વીચારોમાં સ્પષ્ટ અને અડગ એવા પ્રા. રમણભાઈ ભલે હવે સદેહે આપણી વચ્ચે નથી રહ્યા; પરન્તુ અક્ષરદેહે એમની રૅશનલ વીચારયાત્રા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર સદા જીવંત રહેશે… ‘અભીવ્યક્તી’ તરફથી એમનાં પુસ્તકો ‘વીવેક–વલ્લભ’ અને ‘વીવેક–વીજય’ ને ઈ.બુકનું રુપ આપવાનું અને એમના અક્ષરદેહને સૌ વાચકોને તે મફત ભેટરુપે ધરવાનું કામ ઝડપભેર ધપી રહ્યું છે. એમનાં અન્ય…

View original post 1,734 more words

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s