કન્યા વિદાય વેળાએ—શ્રી બાલ મુકુંદ દવેની આ ભાવભીની રચના ” લાડકડી ” આપ સૌને ગમશે !

કન્યા વિદાય વેળાએ—શ્રી બાલ મુકુંદ દવેની આ ભાવભીની રચના ” લાડકડી ” આપ સૌને ગમશે !

                          

“લાડકડી”— બાલ મુકુંદ દવે, અમદાવાદ

 

પીઠી ચોળી લાડકડી !

ચૂંદડીએ ઓઢી લાડકડી !

ચૂંદડીએ ધબકારા ઢાંકયા

ને કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડક્ડી !

કેમ કહું જાઓ લાડકડી !

તું શાની સાપનો ભારો

તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી !

રહેશે ના ઝાલી લાડકડી !

આછી શીમળાની છાયા

એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધા લાડકડી !

આંખ ભરી પીધા લાડકડી !

હીબકાંને હૈયામાં રૂંધ્યા

ને પારકાં કીધાં લાડકડી !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s