મન ( મૌની ) મોહન મૌન નથી .2004 થી આજ સુધીમાં 1300 ભાષણ કર્યા—-એક સમાચાર

મન ( મૌની ) મોહન મૌન નથી .2004 થી આજ સુધીમાં 1300 ભાષણ કર્યા—-એક સમાચાર

વડાપ્રધાન કાર્યાલય તરફથી ટિવટ્માં લખવામાં આવ્યું હતું કે 2004માં વડાપ્રધાન પદે બિરાજ્યા પછી મનમોહંનશિગે 1300 ભાષણો આપ્યા હતા. સાથે 24 જૂન 2004થી જુલાઈ 2013 સુધીની તેમના ભાષણોની એક યાદી પણ આપવામાં આવી છે.

વિપક્ષો ઉપરાંત જનતા દ્વારા અવારનવાર વડાપ્રધાનને ” મૌની-મોહન “ કે ” મૌની બાબા “ ના આક્ષેપો કરવામાં આવતા રહે છે. ઉપરોક્ત ટિવટ આ આક્ષેપો અસત્ય હોવાનો પ્રયાસ કરે છે. એમ પણ જણાવવામાં આવ્યું છે, કે 1300 ભાષણોમાંથી મોટા ભાગના વિદેશોમાં કરવામાં આવ્યા છે ! જે સ્વાભાવિક ગણી શકાય ! દેશ કે દિલ્હીમાં મોઢૂં ખોલતા પહેલાં જ મેડમ પાસેથી પરવાનગી મેળવવી અનિવાર્ય બની રહી છે ત્યારે વિદેશની ધરતી ઉપર કોઈની રજાની આવશ્યકતા જણાતી ના હોય વાંરવાર વિદેશની યાત્રા કરી મોઢામાં આવતી ચળ મીટાવતા હોય તેમ જણાતું નથી ? દેશ ( દિલ્હી ) માં બોલ્યા હશે તેમાંથી 70% તો ” ઠીક હૈ ના મેડમ ! “ જ બોલવામાં આવ્યું હોવા સંભવ છે !
આપ શું માનો છો ?

Advertisements

6 comments

 1. રાજકારણમાં તો કોઈપણ નેતા ચોખ્ખો નથી હોતો. રાજકારણમાં તમે જેટલી વધારે ગંદકીમાં આળોટી શકો તેટલા તમે બાહોશ ગણાવ. તમારામાં લોકોને ઉલ્લુ બનાવતા આવડવું જોઈએ. સરદાર જેવા કોઈક જ વિરલા હોય છે જે લોકોના દિલમાં હંમેશા રહી શકે છે.

  Like

 2. વડાપ્રધાન કાર્યાલય તરફથી ટિવટ્માં લખવામાં આવ્યું હતું કે 2004માં વડાપ્રધાન પદે બિરાજ્યા પછી મનમોહંનશિગે 1300 ભાષણો આપ્યા હતા…………………..

  દેશ ( દિલ્હી ) માં બોલ્યા હશે તેમાંથી 70% તો ” ઠીક હૈ ના મેડમ ! “ જ બોલવામાં આવ્યું હોવા સંભવ છે !
  આપ શું માનો છો ?
  Arvindbhai,
  In this Post, you asked that Question at the end.
  It is sad that a “financial wizard” of India had be caught up in the “political power” and keeping the “Prime Ministership” which is “totally” orchestrated bt Sonia Gandhi, who has her own “politial agenda” to bring back Nehru Dynesty in India.
  All what Manmohansinghji had as the “prestige” is ruined.
  It is sad !
  When he does not show any intent to leave the Post, the JANTA of Bharat must take the “right action” and put “someone else” as the next Prime Minister.
  Is that Person Narendra Modi ? If so…it will be nice.
  Even if Narendrabhai is not there SOMEONE other that Manmohanji should be the next Leader. It’s enough of the “RULE of CONGRESS” !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU and your READERS to my Blog Chandrapukar !

  Like

 3. મોટા ભાગના રાજકારણીઓ કોક બીજાએ લખેલું ફક્ત વાંચી જતા હોયછે, આમાં પોતાનો મત કેવી રીતે માની શકાય? આવું તો કોઈ પણ નેતા તો શું સામાન્ય માણસ પણ જે વાંચતા આવડતું હોય તે માઇકના ભૂંગળામાં ભરડી શકે. જ્યારે નરેન્દ્ર મોદી આટલા આટલા ભાષણો વાંચ્યા વિના બોલેછે, જે તેનો પોતાનોજ મત અને પોતાનુંજ મંતવ્ય ગણી શકાય. દરેક લોકોએ આ વાત સમજવા જેવી છે.

  Like

 4. A conversation between an Indian and a Pakistani friends:
  I;Congratulations. You got Nawaz Shaief back as your PM.
  P;You too have Nawaz Sharief as your PM.
  I: What? Are you kidding?
  P; Are bhai bigadte kyun ho. Mera matlab hai Na Awaaz Sharief.(A gentleman without a vice).

  Firoz Khan
  Toronto, Canada.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s