“ગરીબની વહુ સૌની ભાભી.”

શ્રી ભુપેંદ્રસિંહ રાઉલે તેમના બ્લોગ કુરૂક્ષેત્ર ઉપર ગરીબની શ્રધ્ધા અંધશ્રધ્ધા અને અમીરની અંધ શ્રધ્ધા શ્રધ્ધા કહેયાય વિષે મૂકેલ સુંદર લેખ
“ગરીબની વહુ સૌની ભાભી.” આપ સૌ મિત્રોને પસંદ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલ છે.
ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા, અને અમીરની અંધશ્રદ્ધા શ્રદ્ધા કહેવાય ખરુંને!!! આ ગરીબ પછાત ગણાતી દેવી પૂજક કહેવાતી જાતોનાં લોકો માતા મેલડીને માનતા હોય છે. અને માતાજીને ખુશ કરવા ડાકલા વગાડતા હોય છે. ભૂત ભગાડવા પણ ડાકલા વગાડતા હશે. મૂળ તો દેવી પૂજક એટલે દેવી એટલે કે ભગવાનને સ્ત્રી રૂપે, માતા રૂપે, શક્તિ રૂપેણ પૂજતાં લોકો. શું ભગવાનને ફક્ત પુરુષ તરીકે જ પૂજી શકાય? માતા તરીકે નહિ? રામ તરીકે જ પૂજી શકાય? અંબા તરીકે નહિ? રામજીની ભક્તિ શ્રદ્ધા કહેવાય અને દેવી પૂજા અંધશ્રદ્ધા? રામ અને હનુમાનજીને પૂજનારા ધાર્મિક મહાન ભક્તો અને મેલડીને પૂજતાં ગરીબ લોકો અંધશ્રદ્ધાળુ?

વધુ વાંચવા માટે અહિ લીંક ઉપર ક્લીક કરો !

2 comments

  1. બળ એ જ જીવન છે અને નિર્બળતા એટલે મૃત્યું. અહીં ગરીબ અમીર તેવો કોઈ સવાલ હોતો નથી – નબળાઈ બધા પાપોનું મુળ છે. અમારે ત્યાં આહિર લોકો અથવા તો ભરવાડ જાતીના લોકો ઘણાં. ભણેલા નહીં. પશુપાલનનો કામ ધંધો – માથાભારે. મોટા ભાગે ગરીબ પણ કોઈ તેમનું નામ ન લઈ શકે. માથું ભાંગી નાખે.

    Like

Leave a comment