સાંસદના પગાર વધે 24 કલાકમાં જનલોક્પાલ માટે ચાર મહિના !

જો સાંસદોના પગાર/ભથ્થા માત્ર 24 કલાકના સમયમાં સંસદ પસાર/મંજૂરી આપી શકતી હોય તો જનલોક્પાલ બીલ પાસ કરવા ભારત સરકારને 4 ચાર માસનો સમય શા માટે જોઈએ છીએ ?

If raising salary/allowances to MPs bill can be adopted by parliament; then how and why govt.of India need FOUR MONTHS TIME to adopt JANLOKPAL BILL ?

Advertisements

5 comments

 1. દીપકભાઈ સંસદમાં માત્ર એ લોકો જ હોય છે જેમનો પગાર વધ્યો…એટલે મતલબ એમ કે કોઈ તમને પૂછે કે આપડે આપણો પગાર ૫ ગણો વધારીયે. અને તમે હા પાડો તો પગાર વધી જાય..એમણે ખરેખર જેમના રૂપીયા છે એમને તો પૂછ્યું જ નથી.

  એમને મળતો પગાર પ્રાઇવેટ કંપનીમાં ૨૪ કલાક કામ કરતાં મેનેજર કરતાં પણ વધુ છે…અને એ પણ લાયકાત વગર…

  Like

 2. આદરણીય વડીલ શ્રી અરવિંદ કાકા,

  દલા તરવાડીનું ખેતર ભળી ગયેલા છે.

  જો કે અન્નાજીએ બીજો એક મુદ્દો ઉમેરવા જેવો છે.

  દિલ્હીમાં જે બંગલા ફાળવવામાં આવે છે તેનું ભાડું લેવું જોઈએ.

  લાઈટ બીલ ગેસ બીલ અને ફોન બીલ વસુલ કરવું જોઈએ.

  ખાલી કરતી વખતે પેન્તીગ અને ફર્નીચર ઘેર લઇ જાય છે.

  Like

 3. આપનો સવાલ સાચો છે, પણ દલા તરવાડી વાડીને પૂછ્યા વિના કદી રીંગણાં ન લેતા એ તો યાદ હશે જ. હવે દલા તરવાડી બે-ચાર રીંગણાં માગે અને વાડી દસ-બાર આપી દે તેમાં દલા તરવાડીનો શું વાંક? એટલો આભાર માનો કે પગાર વધારે છે ત્યારે સંસદને પૂછે તો છે!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s