એક અદભુત સ્વપ્નની વાત ! @@@ મનમોહનસિંઘ હટાવાયા ! ? ! રાહુલનો રાજ્યાભિષેક !! ??? !! @@@

એક અદભુત સ્વપ્નની વાત ! @@@ મનમોહનસિંઘ હટાવાયા ! ? ! રાહુલનો રાજ્યાભિષેક !! ??? !! @@@

અન્નાજીના જનલોકપાલ બીલ સંસદમાં પસાર કરવા અને ભ્રષ્ટાચાર હટાવવાની લડાઈ શરૂ થયાબાદ અને વિશેષમાં તેમના 16, ઓગસ્ટ,2011થી શરૂ કરેલા અનશનથી મારું મન અને ચિત્ત અનેક પ્રકારના વિચારોના ઘમસાણમાં જાણ્યે-અજાણ્યે પ્રવૃત રહેતુ હોય છે. એમાના કેટલાક વિચારો હું અવાર નવાર મારાં બ્લોગ ઉપર શબ્દઃસ્થ કરી મૂકતો રહુ છું. મનોમન વિચારોનું મનોવલોણું ચાલુ જ રહેતું હોય, કદાચ તેથી જ, ગઈ રાત્રે એક અદભુત સ્વપ્ન નિહાળ્યું જે આપ સર્વેની સાથે શેર કરવા જણાવી રહ્યો છું.

સ્વપ્નની વાત:-

મેં જોયું સોનીયાજીએ અસ્વસ્થ તબિયત હોવા છતાં એક સંદેશ કોંગ્રેસ અને વડાપ્રધાન માટે મોકલ્યો. જેમાં કહેવાયું હતું કે,

“ you all are aware that I am in Hospital at America for some surgery and hence away from u all since few days. Though I become little physically week but mentally still going strong. I view TV regularly particularly the Ramalila Medan where Respected Annji is observing Fast since last six Days to get corruption prevailing in the country can be eradicated and for this Jan lokpal be appointed. I have witnessed the movement led by shree Annaji and his team it getting day to day more and more momentum in the whole country and it has started to spread to small villages too. The whole country aroused with this movement in support to this movement. However, there is no clear and creative approach or proposal neither from congress nor the govt. of India and remain busy in making loose talks, abusing and humiliating Shree Anna and his team. The language used by some party spooks men is so dirty and derogatory to the party and the people who are party members. Really it is extremely PAINFULL to witness such ugly tactics and dirty things are being done by our party members.

Under the circumstances I direct the Rahul General Secretary pf party along with Mr. Antoni and Mr. Ahmad Patel to initiate Dialogue with Shree Annajji and his team and sorted out the relevant points of dispute with them at the earliest without losing much time., in the best and larger interest of the country. Further ask Mr. Prime minister to withdraw the lokpal bill which is mooted and pending before standing committee and placed the new one which is drafted by Shree Annaji and his team and accepted points by you all 3 representatives in joint meeting. Ask our spokesmen and the some of the senior Ministers to refrain from making unwarranted remarks for Shree Annaji and his team members.
Lastly Follow the directive scrupulously and make sure that the Hunger strike of Shree Annaji ends by 22nd August,2011 Monday latest by 12 at Midnight in the best interest of the country and becomes too late.”

ઉપરના સંદેશાનું ગુજરાતી ભાવ અનુવાદ:‌-

“ આપ સૌ જાણો છો કે હું મારી અસ્વસ્થ તબિયતને કારણે અમેરીકામાં એક ઓપરેશન બાદ હજુ હોસ્પિટલમાં જ છું. શારીરીક નબળી પડી છું પરંતુ માનસિક રીતે સ્વસ્થ અને સક્ષમ છું. ટીવી ઉપર દેશમાં છવાયેલો તનાવ ભર્યો માહોલ આદરણીય શ્રી અન્નાજીના જનલોક્પાલ બીલ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે અનશનનું આંદોલને ઉભો કર્યો છે. આ અનશન આજે છ્ઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂકયું હોવા છતાં કોંગ્રેસ પક્ષ કે સરકાર તરફથી કોઈ નકકર દરખાસ્ત રજૂ કરવાને બદ્લે પક્ષના પ્રવકતાઓ અને સીનીયર પ્રધાનો તેમના હોદાને ના છાજે તેવી ગંદી ભાષા વાપરી અન્નાજી અને તેના સાથીઓને ઉતારી ચારિત્ર્ય ખંડન કરી રહ્યા છે તે બિલકુલ આપણાં સર્વે માટે અશોભનીય અને શરમજનક છે. હું રાહલ સાથે એનંટની અને અહમદ પટેલને આદેશ આપું છું કે તેઓ ત્રણે અન્નાજી અને સાથીઓ ને મળી સંવાદ કરી બંને પક્ષને સ્વીકાર્ય રચનાત્મક દરખાસ્ત તૈયાર કરે અને માનભેર સમાધાનનો રાહ અપનાવે. જે બીલ સરકારે સંસદમાં રજૂ કર્યું છે અને સ્ટેંડીંગ કમિટિ સમક્ષ પેંડીગ પડ્યું છે તે પરત મેળવી નવો ડ્રાફટ સંસદ સમક્ષ પેશ કરી પસાર કરવા માટે ઉપર બહુ મોડું થઈ જાય તે પહેલાં અને સમગ્રદે શના હિતમાં જરૂરી કાર્યવાહી હાથ શરૂ કરી આ આંદોલન આટોપાય જાય તેવા તમામ પ્રયત્નો કરવા સક્રિય બને. આઉપરાંત શ્રી મનમોહનસિહ અને અન્ય સાથીદારો સરકારમાં બેઠેલા અને પાર્ટીમાં હોદાઓ ધરાવતા-પ્રવક્તાઓ સહિત તમામ આ આદેશનો શબ્દસઃ સ્વીકારી શ્રી અન્નાજીનું અનશન 22 ઓગસ્ટ,2011 ને સોમવારની મધરાતના 12 વાગ્યા સુધીમાં આટોપાઈ જવાનું સામુહિક રીતે ઉતર્દાયિત્વ નિભાવે તેવું હું ઈચ્છું છું”
“ સોનીયાજીના આ આદેશની વાત બહાર આવતાં જ તમામ વિ-પક્ષના સભ્યો હતપ્રભ અને સ્તબ્ધ બની રાહુલ અને તેના સાથીઓને રામલીલા મેદાનમાં શ્રી અન્નાજી સાથે વાટાઘાટૉ માટે જતા મૌન બની જોઈ રહ્યા”
“ અને આ રીતે આ લડાઈનો અંત સોનીયાજીના હસ્તક્ષેપથી 22, ઓગસ્ટ,2011ને સોમવારના મધરાતે બાર વાગ્યે રાહુલ અને મનમોહનસિંઘના હસ્તે પારણાં કરતા અન્નાજીને હું જોઈ રહ્યો ! સમગ્ર દેશ જાણે હિલોળે ચડ્યો હોય અને મધરાતે જાણે સુર્ય પ્રગટ્યો હોય તેવી રોશની ઝ્ળહળતી મેં જોઈ. સારાયે દેશમાં નાના-મોટા શહેરો ગામડાઓમાં માના મહેરામણ ઉમટી પડ્યો જાણે માનવીઓના સુનામી મોજા ઉછળી રહ્યા હોય”

લોકોના અવાજો સાથે ફટાકડાના તોતિંગ અવાજો એ મારી ઉંઘ ઉડી અને મને અહેસાસ થયો કે હું તો મારાં ઘરમાં પલંગ ઉપર સુતો પડ્યો છું !

કોઈ સંજોગોમાં આ સ્વપ્ન સાચું ઠરે તો તેના ફલિત અર્થો શું હોઈ શકે તે માટે મારું મન ફરીને ચકડોળે ચડ્યું. ખૂબ વિચારતા મને લાગ્યું કે રાહુલને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા માટે કોંગ્રેસે અર્થાત સોનીયાજીએ આ ચાલાકી ભરી ચાલ ચાલી હોવાની સંભાવના ગણી શકાય ! આ તબક્કે આવી સુંદર તક કે જેમાં દેશભરના લોકો રાહુલને સ્વીકારી લે તેવી વ્યુહ રચના હોઈ શકે !

આવા અણધાર્યા અને સમયસરના પગલાંથી રાહુલને હિરોશીપ મળવાની તક મળી જાય તો મારાં ધારવા મુજબ સોનીયાજીના સ્વદેશ પરત આવ્યા બાદ, સંસદનુ આ ચોમાસૂં સત્ર પૂર્ણ થયાબાદ, જરૂર પડે તો સંસદની વિશિષ્ટ મિટિંગ બોલાવી જનલોકપાલનું બીલ પાસ કરાવી, મનમોહંસિઘને સ્ટેપ ડાઉન કરી
રાહુલનો રાજ્યાભિષેક 2,ઓક્ટોબર, 2011 ને ગાંધી જયંતિને દિવસે યોજી શકાય !

આપ વાચક મિત્રો આ વિષે શું ધારો છો ?

Advertisements

11 comments

 1. મને અપેક્ષા છે કે આપણા ઘરમાંથી ” કચરો ” સફાચટ થાય અને તમારા દરેકની મહેનત ઉગી નીકળે પછી કોઈ એવૂં અભિયાન અમેરિકામાં ચલાવે અને અહીંનો કચરો પણ સાફ કરે…

  Like

 2. Dear Arvindbhai,

  IT WAS OK TO TALK ABOUT OTHERS IF WE HAVE HAD ABILITY/CAPACITY/TALENT/ EDUCATION etc,but IF WE WOULD KEEP-ON DOING INTELLECTUAL-GYMANASTICS ALL OUR-LIFE;then I BELIEVE that IRONICALLY WE-HUMANS would be not only SAME as,but also even LOWER than INSECTS,BIRDS, BEASTS,BRUTES or ANIMALS..!!

  By the way,I BELIEVE that WE WERE HUMAN ONLY IF WE BELIEVED that WE-HUMANS,ALL-BEINGS and ALL-THINGS called the WORLD or UNIVERSE WERE NAMELESS-FORMLESS-BODY-LESS-SELFLESS or UNSELFISH and ACTUALLY were SELFLESS or UNSELFISH in REALATIONSHIP with ALL-HUMANS,ALL-BEINGS and ALL-THINGS called the WORLD or UNIVERSE..!!

  That is,WE WERE HUMANS ONLY IF WE BELIEVED THAT WE WERE NAMELESS-FORMLESS-BODYLESS-SELFLESS-UNSELFISH etc and therefore ETERNAL or LIVED FOREVER and ACTUALLY were SELFLESS or UNSELFISH in RELATIONSHIP with the WORLD or UNIVERSE;which WE WERE NOT..!!

  As WE-HUMANS in general and WE-INDIANS in particular WERE EXTREMELY-SELFISH in RELATIONSHIP with the WORLD or UNIVERSE of NAMES and FORMS;therefore I BELIEVE that IRONICALLY WE were not only SAME as,but also WE were even LOWER than INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS..!!

  Think about that for a moment..!!

  rkpatel,
  wn,nz.

  Like

 3. આપણને ગમે તે સ્વપ્ન આવે પણ સોનીયા ગાંધી પોતાના સહિત આખા નહેરુવીયન પક્ષના નેતાઓને તેમના સહયોગી પક્ષના નેતાઓ સાથે જેલમાં જવાનું સ્વપ્ને પણ વિચારી ન શકે.

  જો લોકપાલ આવશે તો સ્વિસ બેન્કના કાળા અને લાલ નાણાના કેસો પણ બહાર આવશે અને આ સૌને બાકીની જીંદગી જેલમાં ગુજારવી પડે.

  વળી મનમોહન સિંહની દશા પણ એજ થાય. એટલા માટે તો અત્યારે આ સૌ ઘાંઘાં થયા છે.

  સમાચાર માધ્યમો પણ ભીંત પર લખેલું લખાણ વાંચવાને બદલે “સંસદ સર્વોચ્ચ કે સીવીલસોસાઈટી” જેવા બનાવટી વિવાદોમાં પડી ગયાં છે કારણ કે તેમના કેટલાક એન્કરોએ એજન્ટની ભૂમિકાઓ ભજવેલી. અને આ બધું કંઈ મફતમાં તો ન જ હોય.

  જન લોકપાલ બીલ માટેની મજલ ઘણી લાંબી છે અને હજુ તો ઘણા ભોગ લેવા પડશે અને આપલા પણ પડશે.

  Like

 4. આ સપનું નથી, પરંતુ ભવિષ્યમાં બનનારી હકીકત છે. મારું એવું માનવું છે કે આવતી ચુંટણી પહેલા આ સપનું સાકાર થાય તો નવાઇ નહિ. કારણકે ચુંટણી પછી રાઉલ ગાંધી વડા પ્રધાન થાય કે ન થાય, પરંતુ એક વખત “एक दिन का बादशाह” તો તો બની શકેને?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s