૧૩,જુલાઈ, ભારત સરકારમાં જાહેર રજા, બ્રેકિંગ ન્યુઝ, દિગ્વિજયસિંહની જાહેરાત

વ્હાલા મિત્રો અને વડિલો,
આજની 31,જુલાઈ,2011ની “દિવ્ય ભાસ્કર”ની “રવિ પૂર્તિ”માં “ઈદમ તૃતીયમ” કોલમ હેઠળ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા મુબઈ કોનું છે તેવો લેખ પ્રસિધ્ધ થયેલ છે. તે લેખના અંતમાં બ્રેકિંગ ન્યુઝ તરીકે એક વાત જણાવી છે તે વાંચવામાં આપ સૌને રસ પડ્શે તેમ ધારી અત્રે “દિવ્ય ભાસ્કર અને શ્રી વિનોદ ભટ્ટ્ના સૌજન્ય અને આભાર સાથે રજૂ કરી છે.
સ-સ્નેહ
અરવિંદ
બ્રેકિંગ ન્યુઝ

કોંગ્રેસના મહામંત્રી એવા દિગ્વિજયસિંહે જણાવ્યું છે કે, હવેથી દર વર્ષે 13મી જુલાઈના દિવસે કસાબજીની જન્મદિનની ખુશીમાં ભારત સરકાર જાહેર રજા પાડશે અને બીજી ઓકટોબર્ની ગાંધી જયંતીની રજા રદ કરવામાં આવી છે.

Advertisements

5 comments

 1. Jai Sonia Mata….
  Tamaro paltu kutro tamara namne dese dishaoma…”.Digvijayay” na danka vagadine Hindustan vechava nikariyo chhe.
  Thik chhe ke Kasab ni birthday……Gandhijayanti ???????..Have to fakta Nehruna varasdaro je kare tej purvadisha…Chamchao to fakta puchhadi halavine desh vechava nikarse.

  Hindustan does not have future.

  Amrut(Suman)Hazari.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s