મુંબઈ-બોમ્બ-બ્લાસ્ટ—મડ ( MUD ) મોહન સીંગ- ઉવાચ ! દોષીને કે ( ડોસી ) ને સજા કરવામાં આવશે ! ? !

મુંબઈ-બોમ્બ-બ્લાસ્ટ—મડ ( MUD ) મોહન સીંગ- ઉવાચ ! દોષીને કે ( ડોસી ) ને સજા કરવામાં આવશે ! ? !

મંબઈમાં થયેલા ત્રણ બોમ્બ બ્લાસ્ટ બાદ જાત નિરીક્ષણ કરવા પોતાના‌ “ રીમૉટ-કંટ્રોલ” સાથે મુંબઈની મુલાકાતે પધારેલા આ દેશના વદા-પર ધાન મડ ( MUD ) મોહન સીગે નિવેદન કરતા જણાવ્યું કે, દોષી ( ડોસી ) ને સજા કરવામાં આવશે.

આ શબ્દો વાંચી-સાંભળી જેલમાં ફાંસીની રાહ જોઈ બેઠેલા અફસલ અને કસાબે ખડ ખડાટ અટ્ટ હાસ્ય કર્યું જે દુનિયા આખીએ સાંભળ્યું અને સમગ્ર જગત મનોમન મલક મલક હસી રહ્યું ! આપ હસ્યા કે રડ્યા ? ! ?
મેરા ભારત મહાન !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s