ધર્મદ્રોહી કે ધર્મશત્રુ કોણ કહેવાય ? ક્ષણનો સાક્ષાત્કાર—ડો. કુમારપાળ દેસાઈ

વ્હાલા મિત્રો અને વડિલો,
ગુજરાત સમાચારની ૧૦, જુલાઈ, 2011 “રવિ પૂર્તિ”માં પ્રસિધ્ધ થયેલ ક્ષણનો સાક્ષાત્કાર લેખ આપ સૌને વાંચવો અને વાંચી ચિંતન અને મનન કરવા પ્રેરશે તેમ ધારી મારાં બ્લોગ ઉપર ગુજરાત સમાચાર અને ડૉ. કુમારપાળ દેસાઈના સૌજન્ય અને આભાર સાથે રજૂ કરેલો છે.

ક્ષણનો સાક્ષાત્કાર—ડો. કુમારપાળ દેસાઈ

ધર્મદ્રોહી કે ધર્મશત્રુ કોણ કહેવાય ? નાસ્તિક ધર્મમાં શ્રદ્ધા જ ધરાવતો નથી, તેથી એને માટે કોઈ દ્રોહ કરવાનો સવાલ જાગતો નથી. ધર્મદ્રોહી કે ધર્મશત્રુ છે ધર્મને નામે અંગત સિદ્ધિ-પ્રસિદ્ધિ, કીર્તિ કે પોતાના અન્ય ઇરાદાઓને પાર પાડવા માટે રાત-દિવસ મહેનત કરતો ધર્મનો દુકાનદાર !

એ ધર્મને દુકાન બનાવીને એનું છેડેચોક વેચાણ કરે છે અને પોતાની ઘરાકી વધે, તે માટે ચમત્કારની કાલ્પનિક કથાઓ કે પછી દોરા, ધાગા, તાવીજ, માદળિયાં જેવી ચીજ-વસ્તુઓનો વેપાર કરીને આર્થિક ઉપાર્જન કરે છે. દુકાનમાં ગ્રાહકોને આકર્ષવા માટે જેમ સજાવટ કરવી પડે, તેવી સજાવટ ઉત્સવો, મહોત્સવો કે મનોરંજન કાર્યક્રમોના આયોજન દ્વારા ધર્મનો દુકાનદાર કરતો હોય છે. એ રીતે ભીડ એકઠી કરીને એ જનસમુદાયને આકર્ષવાનો હેતુ સિદ્ધ કરતો હોય છે. દુકાનદાર જેમ દલાલી કરે, એમ એ ધર્મકાર્યની દલાલી લેતો હોય છે, અને વઘુ કમાણી થાય તે માટે ધર્મના અસલી માલને બદલે ભેળસેળિયો નકલી માલ વેચતો હોય છે, જેથી એના ગ્રાહકોમાં અન્ય ધર્મ કે સંપ્રદાય પ્રતિ વેર-ઝેર વધે અને એના નકલી માલની વઘુ ખપત થાય. એની નજર નફા ઉપર હોય છે અને સમય જતાં તે મૂળ ધર્મનું જે થાય તે, પણ પોતે નફો મેળવે તેવો પ્રયાસ કરે છે. આવા ધર્મના દુકાનદારો જેવા બીજા કોઈ ધર્મદ્રોહી કે ધર્મશત્રુ નથી.

Advertisements

2 comments

  1. मैंने सुना है, सागर की मछलियां एक-दूसरे से पूछती हैं, सागर कहां है ? सागर में ही वे पैदा होती हैं, सागर में ही जीती हैं और सागर में ही मिट जाती हैं। लेकिन वे मछलियां पूछती हैं कि सागर कहां है ? वे आपस में विवाद भी करती हैं कि सागर कहां है ? मछलियों में ऐसी कथाएं भी हैं कि उनके किन्हीं पुरखों ने कभी सागर को देखा था। मछलियों में ऐसे महात्मा हो चुके हैं जिनकी स्मृतियां रह गई हैं, जिन्होंने सागर का अनुभव किया था। और बाकी मछलियां सागर में ही जीती हैं, सागर में ही रहती हैं, सागर में ही मरती हैं। और उन पुरखों की याद करती हैं जिन्होंने सागर का दर्शन किया था।

    मैंने सुना है, सूरज की किरणें आपस में पूछती हैं दूसरी किरणों से—सच में प्रकाश को देखा है ? सुनते ही कहीं प्रकाश है और सुनते हैं कहीं सूरज है ! लेकिन कहां है ? कुछ पता नहीं। और किरणों में भी कथाएं हैं उनके पुरखों की, जिन्होंने सूरज को देखा था, और प्रकाश को अनुभव किया था। धन्य थे वे लोग, धन्य थीं वे किरणें, जिन्होंने प्रकाश को अनुभव किया और अभागी हैं वे किरणें जो विचार कर रही हैं, और दुखी हैं, और पीड़ित हैं, और परेशान हैं।

    मछलियों की बात समझ में आ जाती है कि बड़ी पागल हैं। और किरणों की बात भी समझ में आ जाती है कि बड़ी पागल हैं, लेकिन आदमी की बात आदमी को समझ में नहीं आती कि हम भी बड़े पागल हैं। ईश्वर में ही उठना है, उसमें ही विलीन हो जाना है। और हम खोजते हैं और पूछते हैं ईश्वर कहां है ? और हम उन पुरखों को याद करते हैं जिन्होंने ईश्वर का दर्शन किया। और हम उन लोगों की मूर्तियां बना कर मंदिरों में स्थापित किए हैं जिन्होंने ईश्वर को जाना। फिर मछलियों पर हंसना ठीक नहीं है। फिर मछलियों पर व्यंग्य करना ठीक नहीं है। फिर मछलियां भी ठीक ही पूछती हैं कि सागर कहां है ?

    स्वाभाविक ही है, मछलियों को सागर का पता न चलता हो। क्योंकि जिससे हम कभी बिछुड़ते ही नहीं उसका पता ही नहीं चलता। अगर कोई आदमी जन्म से ही स्वस्थ हो मरने तक तो उसे स्वास्थ्य का कभी भी पता नहीं चलेगा। स्वास्थ्य का पता चलने के लिए बड़ी दुर्भाग्य की बात है कि बीमार होना जरूरी है। स्वास्थ्य से टूटें, अलग हो जाएं, तो ही स्वास्थ्य का पता चलता है।

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s