લાલુ યાદવ ભૂત નહિ થાય !

લાલુ યાદવ ભૂત નહિ થાય !

એક સમાચાર પ્રમાણે સંસદ ભવનમાં લાલુ પ્રસાદ, યાદવ મુલાયમસિંહ યાદવ અને અન્ય વિરોધ પક્ષના સભ્યોએ મોક પાર્લામેંટ ( સંસદની મજાક કરતી ) યોજેલી અને જેમાં લાલુજીએ વડાપ્રધાન તરીકેનો રોલ ભજવેલો !

આમેય તેમનું વ્યક્તિત્વ જોકરથી વિશેષ સારું ક્યારે ય જોવા મળ્યું નથી અને તેથી તેમના માટે તો આ વાસ્તવિક રોલ જ કહેવાય ! આ મોક પાર્લામેંટના સમાચાર અને તેમાં વડાપ્રધાન તરીકે લાલુજીએ રોલ ભજવ્યો જાણી એક વાત તો જાણે તેમના અને આપણાં દેશ માટે નિશ્ચિત થઈ ગઈ કે ચાલો લાલુજીની મહ્ત્વાકાંક્ષા અહિ જ પૂરી થઈ ગઈ હવે ભૂત થઈને કોઈને નહિ પજવે !

લાલુજી હવે ભૂત નહિ થાય ! હાશ !

Advertisements

2 comments

 1. અન્ય ઘણાં નેતાઓ પણ હજુ લાઇનમાં છે !! થોડા સમય માટે દરરોજ એક મોક પાર્લામેન્ટનું આયોજન કરી નાખવું જોઇએ ! વારાફરતી બધાનો મોક્ષ થઇ જાય અને દેશનો વધુ ભૂત-પ્રેતથી બચાવ થાય !!

  Like

  1. શ્રી અશોકભાઈ

   આપની વાત સાચી છે હજુ શરદ પવાર, મુલાયમ, માયાવતી, જય લલિતા, પ્રણવ મુકરજી અને અડવાણી અને જો મોકો મળી જાય તો રાહુલ પણ લાઈનમાં જ છે ! આ સીવાય આપણે અર્થાત લોકો જાહેર રીતે ના જાણતા હોય તેવા પણ ખરા જ હો ! સંસદ જ્યારે મળે ત્યારે આવી મોક સાંસદની ભવાઈ ભજવી લેતા રહે તો આ કોઈ ભૂત તો ના બને ! પરંતુ આ તમામ જીવતા ભૂતથી પણ ભયંકર છે તે ભૂલવા જેવું નથી !

   આભાર મુલાકાત માટે ! આવજો ! મળતા રહીશું !

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s