પરિવારના વડા તરફ કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ

23, ઓગષ્ટ 2009.
મારાં વ્હાલા સ્વજનો અને પ્રિય મિત્રો,
આજે આપણો સમાજ આપણાં સહિત કોઈપણ જાતના ભેદ-ભાવ વગર ગણપતિનું પૂજન-સ્થાપન્ કરશે ! અને ખુશ ખુશાલ બની મહોત્સવ મનાવશે !
ત્યારે આ ક્ષણે ! આવો આપણે સૌ આપણાં પોતાના ગણ-પરિવાર-ના પતિ અર્થાત વડાનો પણ ગણપતિની સાથોસાથ માન-આદર અને સત્કાર કરી તેમના તરફ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી કૃત્-કૃતાર્થ થઈએ ! અને આપણો પરિવાર આવનારા દિવસોમાં તેમના તથા ગણપતિના આશીર્વાદથી વધુ અને વધુ ફાલે-ફુલે અને અનેક નવી સિધ્ધિઓ હાંસલ કરે તેવી બંને સમક્ષ વંદન કરી પ્રાર્થના કરીએ !
આજના આ શુભ-દિવસને પરિવારના વડા તરફ કૃતજ્ઞતા વ્યકત કરવાના દિવસ તરીકે ઉજવીએ અને સમગ્ર પરિવાર ખુશ્-ખુશાલ અને મઘ્-મઘતો બની રહે તેવું પ્રાર્થી આ દિવસને એક નવું પરિમાણ આપી રહીએ ! આ દિવસને ગણપતિ સાથે જ પરિવારના વડા તરફ કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ તરીકે વર્ષો વર્ષ મનાવતા રહીએ અને તેજ રીતે આ પવિત્ર દિવસને ઓળખ પણ આપી રહીએ !
મને વિશ્વાસ અને શ્રધ્ધા છે કે આપ સૌ મારી આ વાત સાથે સહમત થશો અને આપના પરિવારમાં આ દિવસને મનાવશો !
અસ્તુ !
આપનો જ
સ-સ્નેહ
અરવિંદ

Advertisements

4 comments

 1. પરિવારના વડા તરફ કૃતજ્ઞતા વ્યકત કરવાના દિવસ તરીકે ઉજવીએ અને સમગ્ર પરિવાર ખુશ્-ખુશાલ અને મઘ્-મઘતો બની રહે તેવું પ્રાર્થી આ દિવસને એક નવું પરિમાણ આપી રહીએ ! આ દિવસને ગણપતિ સાથે જ પરિવારના વડા તરફ કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ તરીકે વર્ષો વર્ષ મનાવતા રહીએ .

  A message for well being of family.

  Ramesh Patel(Aakashdeep)

  Like

  1. ભાઈશ્રી રમેશ

   આપ મારા બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો ખૂબ ખૂબ આભાર. વળી પણ આપની અનુકૂળતા પ્રમાણે મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો જે મને ઉત્સાહિત કરશે. આપને પ્રત્યુતર લખવામાં મારી નાદુરસ્ત તબિયત ઉપરાંત સામાજિક કામમાં રોકાયો હતો એને કારણે વિલંબ થ્યો હોઈ દરગુજર કરવા વિનંતિ.ફરી એક વાર આભાર્

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

 2. Ganpati-Pujan…& Your thoughts on this are noted, Arvindbhai ! A family Unit is the main fiber of this Human Society…..If the GANPATI -PUJAN ( any Pujan ) done in the TRUE SPIRIT can always translates into “Good Deeds ” for the OTHERS in the Society & can go beyond the limits of “ONE FAMILY UNIT “….Let us ALL CELEBRATE THIS THOUGHT in our Prayers !
  And, thanks for your recent VISIT/COMMENT on my Blog Chandrapukar..Please do REVISIT & share your thoughts on my JANKALYAN KARYO JOURNEY via different Posts on HOME of my Site>>>>>Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com

  Like

  1. ભાઈશ્રી ચન્દ્રવદન
   આપનો ખૂબ ખૂબ આભાર ! મારા બ્લોગની મુલાકાત લેવા માટે અને સૌથી વધુ તો આપે છે ક કેલિફોર્નીયાથી મારી સાથે ફોન ઉપર વાત કરવાની તકલીફ લીધી. આપના આવા લાગણીસભર પ્રતિભાવે મને ખૂબજ પ્રોત્સાહન આપેલ છે.હું પણ આપના બ્લોગ ઉપર અવારનાવર મુલાકાત લેતો જ રહું છું દરેક વખતે પ્રતિભાવો કદાચ ના પણ લખી શકાય તો ક્ષમા કરજો. આપ પણ મારા બ્લોગ ઉપર આવતા રહેજો અને મને ઉત્સાહિત કરતા રહેશો. ફરીને એક વાર આભાર. આપને પ્ર્ત્યુતર લખવામાં ઠીક ઠીક વિલંબ થયો છે જે મારી ના દુરસ્ત તબિયત અને અન્ય સામાજિક કારણો સર થ્યો હોઈ દર ગુજર કરશો.
   સ-સ્નેહ
   અરવિંદ

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s