Ficititious mail–please delete it immediatly
November 7, 2011
All my blogger friends,
It is understood that One fictitious mail is sent to all my contacts stating me held up in Spain and lost my wallets etc; and as such send me some amount. Please do not open the mail as it must contain vairous delete it immediately. Due to such vairous in yahoo mail my all address book is also lost and hence not able to send you individual mails. Sorry for the inconvenience to you all.
Yours truly.
Arvind Adalja
11 Comments
leave one →
થોડા દિવસ પહેલાં હું બરોડા હતો અને આવી જ વાત મેં મારા સબંધી પાસેથી સાભળી હતી જે ખરેખર એક હોટલના તેના દિકરાના જનરલ મેનેજરની હતી અને તે પણ સ્પેનની જ હતી. અહિંયા આવ્યા પછી આપનો ઇ-મેલ વાંચીને એકવાર હું પણ વિચારમાં પડી ગયો.મિત્રો આનો ઉપાય શો?
મારું તો મંતવ્ય એવું છે કે કોઇ પણ આવા મેલ આવે તો તે ફોનથી એકવાર આપણાં જાણીતાને ફોનથી પૂછી લેવું સારું.
લી.પ્રફુલ ઠાર
i immediately understood that this is a fictitious mail.. but i could not understand where to contact you? at last i could find u on this blog & read the news.. such hacking of mail had troubled my friend too.. what can be done on such problem? we should at least discuss on this issue..
અત્યાર સુધીમાં જાણીતા મિત્રોના નામે આવા ૧૦૦થી વધારે ઈમેલો મળ્યા છે-
બધા સિમ્પલી ડિલીટનીય !!
I never believed the said email and immediately errased it from my comp.I also know very little of computer virus and now I am also worried about such hacking.I will ask my son what to do.By the way I hope you are fine and wish you the best of the life.
“sorry i didn’t inform you about my trip to spain for a program…” આ શબ્દોથી જ શરૂઆત થઈ મેઈલ મોકલાયા હોય તેવા લાખો હેકિંગ થયા હોવાની માહિતી આપને નીચેની લિંક પરથી મળશે. માત્ર જાણ માટે.
http://www.google.co.in/#hl=en&sugexp=lttma%2Cn%3D200&cp=55&gs_id=6&xhr=t&q=sorry+i+didn%27t+inform+you+about+my+trip+to+spain+for+a+program&pf=p&sclient=psy-ab&site=&source=hp&pbx=1&oq=Sorry+i+didn%27t+inform+you+about+my+trip+to+Spain+for+a%22&aq=0&aqi=g1&aql=&gs_sm=&gs_upl=&bav=on.2,or.r_gc.r_pw.r_cp.,cf.osb&fp=3a24b27c58f974e6&biw=1280&bih=661
શ્રી.અરવિંદભાઈ,
મને આવા બે મેઈલ મળ્યા. જો કે આ નાઈજીરીયન ફ્રોડ પ્રકાર છે તે ટ્રેકિંગ કરતાં સમજમાં આવી ગયેલું. અન્ય મિત્રોને પુછપરછ કરતાં તેઓને પણ આવો મેઈલ મળ્યો હોય આ હેકિંગનું કારસ્તાન છે તેમ પાકું થયું. જો કે આમાં નાણાકીય લેવડ દેવડ થાય તેવું કોઈ ઓપ્શન નથી ! પણ ટુંક સમયમાં નાણાકિય લેવડ દેવડની જાણ કરતો મેઈલ પણ આવી શકે ખરો. (જેમ કે ફલાણા એકા.માં પૈસા ભરવા વિનંતી વં) તો સૌએ સાવચેતી રાખવી. અથવા એમ પણ હોય કે કોઈ બુદ્ધિશાળી હિતેચ્છુએ !! નાઈજીરીયન પ્રોક્ષીનો ઊપયોગ કરી અરવિંદભાઈને હેરાન કરવાનો ઉદ્દેશ પણ સેવ્યો હોય ! કારણ ઘરનાં ફોનનંબર અને બ્લોગ એડ્ડ્રેસ આવી શંકા કરવા પ્રેરે છે. જે હોય તે, સાવચેતી રાખવી. દીપકભાઈએ કહ્યું તેમ જી-મેઇલ કદાચ વધુ સલામત હોય શકે (યાહુમાં ગત વર્ષે મારે પણ એક વખત એકાઉન્ટ હેક થયેલું)
આપનું આરોગ્ય હવે સારૂં હશે. આપનો પત્ર ’અભિવ્યક્તિ’ પર વાંચ્યો. આપના પ્રતિ ઘણી જ સન્માનની લાગણી અને આપ સમા મિત્ર હોવાની ગૌરવની લાગણી અનુભવું છું. આભાર.
આપના એકા.માંથી આવેલા ફ્રોડમેઇલનું ટ્રેકિંગ કરતાં તે મેઇલ નીચેના એડ્ડ્રેસથી જનરેટ થયાનું જાણવા મળે છે.
P Address: 41.139.99.93
Hostname: 41.139.99.93
IP Country: Nigeria
IP Country Code: NGA
IP Continent: Africa
IP Region: Lagos
Guessed City: Lagos
IP Latitude: 6.4531
IP Longitude: 3.3958
Organization: Mobitel Nigeria Limited
ISP Provider: Mobitel Nigeria Limited
બ્રામણ બકરી લઈને જતો હતો અને ત્રણ ઠગોએ પોતાની ટ્રીકથી જનાવર પડાવી લીધું.
આ નાઈજીરીઆના બધા ઠગ પીએચડી થયેલા છે. રોજ નવી નવી ટ્રીક કરી પોતાનો ધંધો કરે છે. છેવટે કાંઈ ન થાય તો બે માંથી એક કીડીની પણ કાઢી નાખે અને ખબર ન પડે.
અરવિંદ કાકા,
મને હમણાજ આ ઈ-મેલ મળ્યો અને ઈ મેલનું મથાળું વાંચીને તો એમ લાગ્યું કે કદાચ તમે સ્પેન ફરવા ગયા હશો અને ત્યાની આર્થીક સ્થિતિ વિષે તમે કોઈ લેખ લખ્યો હશે. પણ આગળ લખેલી વિગતો વાંચીને તરત સમજાઈ ગયું કે આ તો નાઈજીરિયન ફ્રોડનું કારસ્તાન છે. હું પહેલા તો તમને ચેતવવા માટે ફોન કરવાનો હતો પણ પછી વિચાર્યું કે તમારો બ્લોગ જોઈ લઉં બને તો ત્યાં કમેન્ટ લખી દઉં અને આ વાચવા મળ્યું. તમારે તમારા ઈ-મેલ આઈડીનો પાસવર્ડ લાંબો રાખવાની જરૂર છે.
જમેં હમનાં જ તમને ઇમેઇલથી આ બાબતમાં મૅસેજ મોકલ્યો અને બીજી જ ક્ષને આ જોયું! સૌએ સાવચેત રહેવા જેવું છે.
મારી યાહૂ આઈડી સાથે પણ આવું થયું હતું. મારો અનુભવ છે કે gmail વધારે safe છે. આમ છતાં હું એમાં પણ અવારનવાર પાસવર્ડ બદલ્યા કરૂં છું.
આદરણીય અરવીંદભાઈ, મને આવા ત્રણ ઈમેલ આપના પાસેથી આવ્યા છે અને હું સમજી ગયો કે અરવીંદભાઈ આરામ કરતા હશે અને કોઈ ઠગ કળા કરી ગયો છે. અરવીંદભાઈ કુશળ હશો. લી. મીત્ર વીકે વોરા….